________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ કસ્તા નારક ને પણ, એ કલ્યાણકના સમયે આનંદ આપનાર નિવડે છે, એટલે અન્ય ગતિના જીવન માટે તે પૂછવું જ શું? અન્તિમ ભાવમાં, એ તારકેની એક પણ દશા અગર પ્રવૃત્તિ, કેઈન પણ અકલ્યાણને માટે હોતી નથી. એ સરકે એકાન્ત કલ્યાણમય જીવનને જીવનારા હોય છે. અન્તિમ ભાવમાં આવે ત્યારથી એ તારકે દેવોથી અને દેના સ્વામી ઈન્દ્રોથી લેવાય છે. એ તારકે જન્મે એટલે ઈન્દ્ર જાતે આવીને એ તારકને મેરગિરિ ઉપર લઈ જાય, ત્યાં ઈન્દ્રાદિ દેવ-દેવીઓ એ તારકની ભક્તિ કરે અને પછી ઈન્દ્ર જાતે એ તારકને પાછા મૂકી જાય. ભગવાન ત્રણ નિર્મલ કોટિની શાને સહિત હોય છે, એટલે એ તારક, ઇન્દ્રાદિકે જે સેવા કરે છે તેને જાણે, પણ જરા ય ઉસેકને પામે નહિ. મનમાં અંશે પણું ખૂમારી આવે નહિ. અતિમ ભવમાં જ્ઞાનપ્રધાન જીવનને જીવમારા એ તારકે એક પણ અનુચિત પ્રવૃત્તિને આદરતા જ નથી. અહીં એ તારકોના બાહ્ય ઐશ્વર્ય પૂરતી જ વાત છે, એટલે આપણે વધુ વિગતેમાં ઉતરતા નથી; બાકી તે એ તારકેનું અન્તિમ ભવનું સમસ્ત જીવન અતિ સુન્દર હોય છે. '
ભગવાનના ચોત્રીસ અતિશઃ
ભગવાન શ્રી જિનેશ્વરદેવનું અધર્યું તે જુઓ ! જને ત્યારથી જ એ તારકે ચાર અતિશયેથી સમ્પન્ન હેય. - (૧) એ તારકેને પુણ્યદેહ અદ્દભુત એવા રૂપ અને અંધા હેય, આરોગ્યયુક્ત હોય અને પરસેવાથી મલિન થનારો ન હોય.