________________
પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ
૧૭૭
પ્રકાર તા, જ્યારથી એને નિકાચિત કરાય છે,ત્યારથી જ પેાતાના પ્રભાવ દર્શાવવાને સમથ નિવડે છે. શ્રી તીર્થંકર-નામમ નિકાચિત થયા પછીથી, અન્તર્મુહૂત્ત માત્રમાં જ એ પુણ્યકમ ના પ્રદેશદય શરૂ થઈ જાય છે, એટલે એ પુણ્યકમ ને નિકાચિત કરનારા પુણ્યાત્માઓના અન્વય ના આર ભ ત્યારથી શરૂ થાય છે; પરન્તુ એ ઐશ્વર્યની પરિપૂર્ણતા તા સર્વજ્ઞદશામાં જ અનુભવાય છે; કારણ કે એ આત્માએ અન્તિમ ભવમાં જ્યારે પોતાનાં ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને કેવલજ્ઞાનને ઉપાજે છે, ત્યારથી જ એ તીર્થંકર-નામકમ રૂપ પુણ્યના વિપાકાદય શરૂ થાય છે અને જ્યાં સુધી એ આત્માએ પેાતાનાં આકીનાં ચાર અઘાતી કર્મોને ક્ષીણ કરી નાખતા નથી, ત્યાં સુધી એ તીર્થંકર-નામકર્મ રૂપ પુણ્યકમ ના વિપાકાદય ચાલુ રહે છે. આમ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માઓને સ'પૂર્ણ જ્ઞાન રૂપ આત્મિક ઐશ્વર્યની પ્રાપ્તિ થવાની સાથે, અદ્ભુત એવા બાહ્ય અશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે; અને એથી જ, એ તારકાને સર્વજ્ઞ તરીકે સ્તબ્યા પછીથી તરત જ, ટીકાકાર પરમિષએ, એ તારકાના ખાદ્ય અને ચાઈ કરીને, એ તારકાને ‘ઈશ્વર’ તરીકે સ્તન્યા છે.
અન્તિમથી મીજા ભવમાં ય શ્રેષ્ઠતા
આપણે જોઈ આવ્યા કે–શ્રી તીર્થંકર નામકમ રૂપ પુણ્યક્રમ ની જ્યારથી નિકાચના કરાય છે, ત્યારથી એ પુણ્યકમના પ્રદેશે-ચ શરૂ થઈ જાય છે અને એ પ્રદેશદય પણ અવસરે અવસરે પેાતાની અલકને બતાવ્યા વિના રહેતા નથી. અન્તિમ
15