________________
પહેલે ભાગ -શ્રી જિનસ્તુતિ પણ એ તારકેને મહાપુરૂષોએ સ્વયંસંબુદ્ધ તરીકે સ્તવ્યા છે.
વળી, એ તારકના આત્માઓમાં પ્રગટતો સમ્યગ્દર્શન ગુણ પણ, અન્ય આત્માઓથી શ્રેષ્ઠ પ્રકારનું હોય છે. એ તારકના સમ્યગ્દર્શનને-બધિને,એ બાધિ ભગવદુભાવનિવર્ધક હેવાથી, વધિ તરીકે ઓળખાવાય છે.
વળી, ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓ, પોતાના અતિમ ભાવથી ત્રીજા ભવમાં તે અવશ્યમેવ બધિને પામે છે. એ તારક પિતાના અતિમ ભવથી ત્રીજા ભવ પહેલાં બેધિને પામે-એવું પણ બને, પણ છેવટમાં છેવટ તે ત્રીજા ભવમાં તે એ તારકે અવશ્યમેવ બધિને પામે. તે ત્રીજા ભવથી પૂર્વ એ તારકેને બોધિની પ્રાપ્તિ થઈ હોય, તે પુનઃ મિથ્યાત્વનો ઉદય થઈ જાય એ ય શક્ય છે; પરન્તુ તે ત્રીજા ભવમાં બોધિની પ્રાપ્તિ થયા પછી તે, પુનઃ મિથ્યાત્વને ઉદય થાય જ નહિ. તે ત્રીજા ભાવ પૂર્વે બોધિ પ્રાપ્ત થયું હોય અને પછી કદાચ મિથ્યાત્વનો ઉદય થઈ ગયું હોય, તો પણ એ તારકેના આત્માઓને એ ત્રીજા ભવમાં બોધિની પુનઃ પ્રાપ્તિ થયા વિના રહેતી જ નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને માટે આ બધું સુનિયમિત, જ્યારે એ સિવાયના અન્ય આત્માઓને માટે આવું કાંઈ જ નહિ. અન્ય આત્માઓ છે, જે ભાવમાં પિતે મુક્તિને પામવાના હેય, તે ભવમાં પણ બોધિને પામે એચ શક્ય છે. અન્ય આત્માઓના અન્તિમ ભાવપૂર્વના બધા જ ભો મિથ્યાત્મના ઉદયવાળા હેય-એમ પણ બને અને તે આતમાઓ બોધિને પામ્યા હોય પણ પછીથી મિથ્યાત્વના ઉ વાળા બન્યા છે તો છેક અન્તિમ ભવ સુધી બેધિને