________________
શ
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાતા
લગીરથ કાર્ય ને કરવાને માટે ઉઘુક્ત થયેલા આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાના હૈયામાં તે। શ્રી અહિં તદેવાની સ્તવના ચાલુ જ હતી, પણ આ નિમિત્તને પામીને, એ મહાપુરૂષના હૈયામાં રહેલી એ સ્તવના, આ ટીકાના મારભમાં પ્રગટપણાને પામી છે.
સર્વજ્ઞા સિદ્ધ થયે જ દેવતત્ત્વમાં ગણાય અને
-શ્રી અરિહ દેવા તેા તે પહેલાં ય દેવતત્ત્વમાં ગણાય
"
ભગવાન શ્રી અહિં દેવાની સ્તવના કરતાં, સર્વજ્ઞ એવું પહેલું વિશેષણ વાપરવામાં એ પણ એક કારણ છે કેએ તારકા પેાતાના શ્રી અરિહ'ત તરીકેના ભવમાં, સજ્ઞપ શાને પ્રાપ્ત કર્યા વિના, પેાતાનાં ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને સર્વજ્ઞ અન્યા વિના, તીર્થની સ્થાપના કરતા
નથી. તારે એ તી . જીવાને દુઃખથી સર્વથા મુક્ત અનવાના અને શાશ્વત તથા સંપૂર્ણ એવા સુખને પામવાના એ વાસ્તવિક કેાટિના માળ, તે તી. ભગવાન શ્રી અરિહંતરૈયે અવશ્ય સર્વજ્ઞ હેાય છે, પરન્તુ સઘળા ય સર્વજ્ઞા શ્રી અરિહંત કહેવાતા નથી. શ્રી અરિહંતદેવાની ગણનામાં તે તે જ સજ્ઞો ગણાય છે, કે જેઓ ઐશ્વ યુક્ત હાય. આ ખાદ્ભુ ઐશ્વર્યની વાત છે. ચાર ઘાતી કર્મોના ક્ષીણ થવાથી વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ આદિ રૂપ આત્મિક ઐશ્વર્યંતા સર્વ કૈવલજ્ઞાની આત્માએ પામે જ છે, પરન્તુ જેની તાલે કાઈનું પૂર્ણ ઐશ્વર્ય આવી શકે નહિ એવું ખાહ્ય અશ્વય તે, શ્રી રિહન્ત પરમાત્માઓને જ પ્રાપ્ત થાય છે. વળી જે કાઈ