________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
=
કરાયું છે. મુક્તિને પામવાના ઉપાય પંદર નથી. મુક્તિને પામવાને ઉપાય તે એક જ છે. અન્યલિંગ, એ તો બહાર , રને દેખાય છે. અન્ય મતને સંબંધ, એ અંતરને વિષય છે. એક પણ બેટી માન્યતા હોય, ત્યાં સુધી કાંઈ વળે નહિ. એક પણ ખોટી માન્યતા, એ સરવાળે બધી જ માન્યતાઓને બેટી ઠરાવનાર છે. આથી તે, આપણે પહેલાં એ વાત વિચારી આવ્યા છીએ કે-જે એકને જાણે તે સર્વને જાણે અને જે સર્વને જાણે તે જ એકને પણ જાણી શકે. એક પણ જીવનું અને એક પણ પુદ્ગલનું સાચું અને પરિ પૂર્ણ જ્ઞાન, સર્વ જીવન અને સર્વ પુદગલેના સાચા અને પરિપૂર્ણ જ્ઞાનની અપેક્ષા રાખે છે. કેઈ પણ દ્રવ્યના બધા પર્યાનું અને તેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન, સર્વ દ્રવ્યના સર્વ પર્યાયેના અને તેના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનની અપેક્ષા રાખે છે, કારણ કે-દ્રવ્યના પર્યાયને સંબંધ તેવા પ્રકારનો છે. આમ હોવાથી, જેની એક પણ માન્યતા છેટી હોય, તેની બધી જ માન્યતાઓ સરવાળે બેટી ઠરે છે. જ્યાં સુધી સાચી માન્યતા હૃદયમાં ન આવે, ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી અને એના વિના સમ્યજ્ઞાન તથા સમ્મચારિત્ર હેઈ શકે જ નહિ. પછી એને મેક્ષ મળે જ શાને? મેક્ષમાર્ગ કયે? “કર-જાન-વસ્ત્રાળ મોક્ષનો સમ્યગ્દર્શન, સમ્યગ્નજ્ઞાન અને સમ્યારિત્રને વેગ, એ જ મોક્ષમાર્ગ છે. હવે જ્યાં સમ્યગ્દર્શન જ ન હય, દિશા જ વિપરીત હેય, મિથ્યાત્વને જ અન્ધકાર હોય, ત્યાં મેક્ષે જવાય ક્યાંથી? વિપરીત માર્ગે જનારે પ્રવાસી તે ઊલટે દૂર દૂર જાય,