________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૧૨૭ આત્માભિમુખ બનાવવાનો અને યોગોને આત્માભિમુખ બનાવીને પરમાત્માભિમુખ બનાવવાને જ પ્રયત્ન કરે પડે તેમ છે. આપણે અનન્તાના કાલથી આ સંસારમાં હજુ પણ રખડીએ છીએ, તેનું કારણ શું ? ને આત્માભિમુખ બનાવીને પરમાત્માભિમુખ બનાવ્યા નથી માટે ને?. અથવા તે આપણું પેગે પૌલિક સુખની સાધનામાં જ યોજાએલા છે માટે ને ? એ ચગેને આત્માભિમુખ બનાવીને પરમાત્માભિમુખ બનાવવા, એ બહુ મુશ્કેલ કાર્ય છે. એમાં ઘણા ઘણા પ્રયત્નની જરૂર છે. ગેને પ્રયત્નપૂર્વક પ્રભુસ્તવનામાં જ્યાં હેય, તે પણ જે જરાક ભૂલ થઈ જાય,
તે ને છટકી જતાં વાર લાગતી નથી. ટીકાકાર પરમષિ, પ્રાતઃ અમિ એમ કહીને, આપણને ખૂબ સાવચેત બનાવે છે. આમાંથી એ સાર ગ્રાહ્ય છે કે-પ્રભુની સ્તવના, પ્રભુની સેવા, એ તારકેની આજ્ઞાનું પાલન, એમાં જ યોગેને જવાને પ્રયત્ન કરે જોઈએ. પ્રભુની સ્તવનામાં મન, વચન તથા કાયાની એકાગ્રતા જાળવવી જોઈએ, અર્થાત્ ત્રિકરણશુદ્ધિથી પરમાત્માની સ્તવના કરવી જોઈએ. મન ક્યાંનું ક્યાં ભમતું હોય, આંખે વળી શુંનું શું જોવામાં રોકાએલી હોય અને એ સ્થિતિમાં માત્ર વાણીથી સ્તવનાના શબ્દો રટાતા હોય, એ સ્તવનામાં સાર શે આવે ? પ્રભુની સ્તવનામાં ત્રણેય યોગની શુદ્ધિ જોઈએ. વાણીથી પરમાત્માના ગુણે ગવાતા હોય, મન પણ પરમાત્માના એ ગુણોનું ચિન્તન કરતું હોય અને કાયાથી પણ જે વખતે જે મુદ્રા કરવી જોઈએ તે કરાતી હેય; જેમ કે-શ્રી નમુત્થણું બે લતાં “ગ મુદ્રા” હોય, કાઉસ્સગ્ગ વેળાએ “જિન મુદ્રા”