________________
હેલે ભાગ-શો જિનસ્તુતિ
૧૪ સુતજ્ઞાનને ખૂબ ખૂબ વિકાસ થાય છે. આજની વ્યાખ્યાનશ્રવણ કરવાની તમારી રીતિ એવી છે કે-જે થવું જોઈએ તે ફાયદે તે થાય જ નહિ. રોજ આવવાનો નિયમ નહિ; જે દિવસમાં આવે તે દિવસે એ પણ, શરૂ થતાં પહેલાં આવીને અન્ત સુધી સાંભળે, એવું ઓછું બને; જેટલો વખત સાંભળે, તેટલે વખત પણ એક માત્ર વ્યાખ્યાનશ્રવણમાં જ ઉપગ-એમે ય કહી શકાય નહિ અને જે કાંઈ થોડું ઘણું સાંભળ્યું, તેને પાછળ વિચાર કરીને તે જ્ઞાનને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરનારા તે જવતલે જ મળે આવી દશા હોય, એટલે તમે કોઈ પણ વખતે, કોઈની પણ કુયુક્તિઓથી મુંઝાઈ જાઓ, તે એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી! સર્વ વિના સર્વાને સર્વથા નિષેધ ન થાયઃ * બાકી છે, જે કઈ તમને એમ કહે કે-“કઈ પણ ક્ષેત્રમાં, કઈ પણ કાલમાં અને કઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ હતી જ નથી.”—તે તમે ઝટ કહી શકે કે-જે તું તારા જ્ઞાનના બળે નિશ્ચયપૂર્વક આ વાત કહેતે હૈ, તે અમે કહીએ છીએ કે તું જ સર્વજ્ઞ છો!” વિચારે કે–એને આપણે સર્વજ્ઞ કેમ કહીએ? એ માટે આપણે એને સર્વજ્ઞ કહીએ કે એની વાત જે સાચી હોય, તે એને સર્વ ક્ષેત્રોનું જ્ઞાન છે અને એક પણ ક્ષેત્રનું અને જ્ઞાન નથી એવું નથી, એમ એના કથનથી સાબીત થાય છે, કારણ કે–એ કહે છે કે-કઈ પણ ક્ષેત્રમાં સર્વજ્ઞ નથી, એવી જ રીતિએ, એ માટે આપણે એને સર્વશ કહીએ કે-એની વાત છે સાચી હોય, તે એને સઘળાં