________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૩
સર્વજ્ઞ નથી એવું નિશ્ચયપૂર્વક તૂ' શી રીતિએ કહી શકશે ? તને જે જે દ્રવ્યેાના જે જે પર્યંચાની ખાખતમાં જ્ઞાન છે, તે તે ખાખાને અંગે પૂછીને તેા તૂ' ખાત્રી કરી શકે, પણ એ ખાત્રી કેટલા જ્ઞાનની થઈ ? તને પેાતાને જેટલું જ્ઞાન છે, તેટલા જ જ્ઞાનની તને ખાત્રી થઇ ને ? અન્યમાં એથી અધિક જ્ઞાન નથી, એવા નિશ્ચય કરવાનું તારી પાસે કયું સાધન છે ? તને જે જે દ્રવ્યેાનું કિવા જે જે દ્રવ્યેાના જે જે પર્યાયાનું જ્ઞાન નથી, તે તે વિષે કદાચ તૂ' પૂછે અને ખૂદ સર્વજ્ઞ તેના તદ્દન યથાથ ખૂલાસા પણ આપે, તે પણ તૂ' કદાચ એમે ય કહી * કે– એ તાજુઠ્ઠું ખેલે છે’ અથવા તે તૂ તેમને તે તે શૂલાસાએ પ્રત્યક્ષ દર્શનથી સાચા ઠરાવી આપવાનું કહે; પણ જે પ્રત્યક્ષ થઈ શકે તેમ જ ન હોય, અતીન્દ્રિય હાય, તેમા પ્રત્યક્ષ દર્શનની માગણી, એ તો મૂર્ખાઈ જ ગણાય.”
સાપણાનું માધક પ્રમાણ નથી જ
આ જ કારણે, પ્રત્યક્ષાદિ પ્રમાણેાને અવલખીને સર્વજ્ઞપણાની સિદ્ધિમાં કહેવાજોડું કહેવા છતાં પણ, જ્યારે‘સર્વજ્ઞ પશું હોઈ શકે જ નહિ’-એવુ કહેનારા પોતાની હઠને છોડતા નથી, ત્યારે શાસ્ત્રકાર મહાપુરૂષોએ તુતુ ટુર્નન ત્તિ થાયેન કહ્યું છે કે“ માની લે કે–સર્વજ્ઞપણાનો સદ્ભાવ પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ નથી, પરન્તુ તારા પક્ષને સિદ્ધ કરનારાં પ્રમાણા હોય તે તે બતાવ ! સર્વજ્ઞપણાનાં સાધક પ્રમાણેાને તૂ' ન માને, તા પણ સવાપણાનાં બાધક પ્રમાણેા હોય તે લાવ !” સજ્ઞપણાના અભાવને માનનારા, પેાતાનાં પ્રત્યક્ષાદિ પ્રમાણેાથી