________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૧૨૯
કરવાના તમારા હેતુ શેા છે, એ વિચારે, ખીજા બધા પ્રયત્ના આત્માને ડૂબાડનારા છે અને આ જ પ્રયત્ન તારનારા છે, એમ તમને લાગે છે ખરૂં? મારે મારા ચાગાને ખીજે બધેથી વાળીને અહીં જ ચેાજવા જોઈ એ અને એમાં જ મારૂં આત્મિક કલ્યાણ છે, એવા નિશ્ચય હાય તા ખીજા બધા પ્રયત્ના લુખ્ખા બની જાય અને આ પ્રયત્ન રસમય મની જાય. પહેલાં ધ્યેયને શુદ્ધ બનાવા અને એ ધ્યેયને પામવાને માટે સેવવા લાયક આ શ્રી વીતરાગ પરમાત્મા જ છે એવું નક્કી કરા; પછી જ કે-પ્રભુની સ્તવનામાં તમે કેવી સારી રીતિએ પ્રયત્નશીલ બની શકે છે. પરમાત્માની સ્તવનામાં મન-વચન-કાયાના ચેાગોને એકતાન બનાવી દેવાને માટે પ્રયત્નશીલ બનેા, તા ખબર પડે કે-એ પ્રયત્ન સહેલા નથી. ચંચલ લક્ષ્મીના ગુલામ મટીને સ્વામી અનેા
“અને તેના દ્વારા અવિચલને સાધા
તમે તેા વહેતી ચીજોની પૂઠે પડ્યા છે અને રહેતી ચીજોની દરકાર પણ રાખતા નથી, એટલે પ્રભુની સ્તવના જેવી યાગશુદ્ધિથી કરવી જોઇએ, તેવી ચેાગશુદ્ધિથી પ્રભુની સ્તવના કરી શકતા નથી. વહેતી ચીજ કયી અને રહેતી ચીજ કયી ? શરીર નાશવન્ત કે આત્મા નાશવન્ત ? લક્ષ્મી વિગેરે નાશવન્ત કે આત્માના સ્વભાવ નાશવન્ત શરીરૃ અને લક્ષ્મી વિગેરે નાશવન્ત, ચંચલ હોવા છતાં ય, પ્રયત્ન એ તરફ અને આત્મા શાશ્વત હોવા છતાં ય, તેના ધર્મને સ્વભાવને પ્રગટાવવાની દરકાર નહિ; પછી જન્મ-મરણાદિથી