________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છૂટાય શી રીતિએ? એક ઠેકાણે કહ્યું છે કે' “છા ફનીયટ્ટા બાપા, ઘરે કવિતા ચઢાવ જ સંસારે, ધર્મ પક્ષો દ નિપજ ”
તમે જેના માટે અહર્નિશ પ્રયત્નશીલ છે, જેના માટે માતા-પિતાદિથી તથા બધુવર્ગથી છૂટા પડવાને પણ તૈયાર થઈ જાઓ છે, જેના માટે તમે અજાણ્યા તથા જોખમવાળા સ્થાને જવાને પણ સજજ બને છે, જેના માટે તમે જેમાં પ્રાણહાનિનું જોખમ છે એવાં સાધનોનો ઉપયોગ કરવાને ચ તત્પર બને છે, જેના અલ્પ લાભ માટે ય તમે ધર્મ સુદ્ધાંના સેગન ખાવા ટેવાએલા છે કે જે સેંગનને શાકાર મહાપુરૂષોએ ખાસ નિષેધ કરે છે-ભારપૂર્વક નિષેધ કરેલ છે, જેના માટે તમે નીતિને નાશ કરવામાં પણ અચકાતા નથી, જેના માટે તમે છળ-કપટ–પ્રપંચ આદિ કરવામાં પણ પાછું વાળીને જોતા નથી, જેના માટે આજની દુનિયા નિર્દય બનીને કાળાં બજારો ચલાવ્યે રાખે છે અને જેના માટે મનુષ્ય મનુષ્ય મટીને હેવાન બની જાય છે, એ લક્ષ્મીને આ લેકકારે ચલ, ચલ એટલે અસ્થિર, ચપલે કહેલી છે. આ વાત તમને આટલા ભારપૂર્વક શા માટે કહેવામાં આવે છે, તે સમજે. લક્ષ્મીની ચપળતાને શું તમને અનુભવ નથી? અનુભવે છે અને ખ્યાલ પણ છે, કેમ કે તમે જ તમારા જીવનમાં વારંવાર દિવાળી અને હળી જોઈ છે તેમજ હજારે કરોડપતિઓ કે પતિ પણ ન રહ્યા, કંગાલ બની ગયા, આ તમામ તમારી નજરથી બહાર નથી! છતાં તમે લક્ષ્મીની લાલસાને છેડતા નથી. લક્ષમીની લાલસાથી તમે તમારી