________________
૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
ધર્મ હોત, તા બ્રહ્મદત્ત ચક્રવર્તી, મમ્મણ શેઠ વગેરે નરકમાં ગયા, તેને બદલે સ્વર્ગમાં જ જાત. લક્ષ્મી મળે છે ધર્મના પ્રભાવે; ધના અભાવે જ દારિદ્ર હોય છે; પણ લક્ષ્મીને વશ ધર્મ છે એવું માનનારાઓ તા એવકૂફ જ છે. ધમ તે વિવેકને વંશ છે અને વિવેક તે લક્ષ્મી આદિના મમત્વને તજવાની તથા લક્ષ્મી આદિના ત્યાગની જ પ્રેરણા આપે છે.
લક્ષ્મી હાય તા જ ધ થઇ શકે એ વાત ખાટી છેઃ
પ્રશ્ન લક્ષ્મી હોય તેા જ ધમ કરી શકાય ને ? લક્ષ્મી હોય તેા જ ધર્મ થઇ શકે અને લક્ષ્મી ન હાય તા ધમ થઈ શકે જ નહિ, એમ માનવું એ પણ તદ્દન મિથ્યા છે. લક્ષ્મી હેાય તાજ ધર્મ થઈ શકે, એવું જો નક્કી થાય, તા તા સાધુઓથી ધમ થઈ શકે જ નહિ, કેમ કેસાધુઓએ તે પોતાની પાસે જે લમી હતી તેના તે ત્યાગ કર્યો છે, પણ લક્ષ્મીને મેળવવાની વૃત્તિના પણ ત્યાગ કર્યાં છે. સાધુ પાતે લક્ષ્મીને રાખે નહિ, બીજાની પાસે રખાવે નહિ અને જે કોઇ લકમીને રાખે છે તે સારૂ' કરે છે એમ શુ માને નહિ. આવા સાધુઓને પૂજનારાઓ અને નિગ્રન્થ સાધુઓને જ ધર્મી માનનારાઓ, ‘ લક્ષ્મી હેાય તે જ ધમ થઈ શકે ’–એવું માને જ શી રીતિએ ? સાધુધમના પાલકો ધર્મી અને ગૃહસ્થષના પાલકા ધર્માધર્મી, કેમ કે–સાધુએ કેવળ ધર્મને જ સેવનારા છે અને અધમના સવ થા ત્યાગી છે, જ્યારે ગૃહસ્થધમના પાલક તા ચેડા પ્રમાણમાં ધમને સેવનાશ છે અને તેમણે અધમના સર્વથા ત્યાગ કરેલા નથી..