________________
૧૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો રનું જેમ જેમ ભાન થાય, તેમ તેમ એ તારકોની સ્તુતિ કરવાનું મન થાય. એ પછી કમે કરીને મન-વચન-કાયાના યેગોને શુદ્ધ બનાવીને,ગોને એ તારકોની સ્તુતિમાં એકતાન બનાવી શકાય. જેને સંસારના ત્યાગની વાત પણ રૂચતી ન હૈય, તે કઈ પણ કાળે ભગવાનની સાચા રૂપમાં સ્તુતિ કરી શકે જ નહિ; એટલે ભગવાનની સ્તુતિ કરવાની લાયકાતને માટે પણ ભવનિર્વેદ એ પહેલી જરૂરી વસ્તુ છે.
પંદર વિશેષણેથી સ્તવના :
મહા વિરાગી અને મહા ત્યાગી એવા પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સઘળા ૨ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પ્રયત્નપૂર્વક સ્તવન કરતાં, એ તારકેને શુદ્ધ ભાવથી ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરતાં, એ તારકેને માટે પંદર વિશેષણને ઉપયોગ કરે છે અને એમ ભગવાનના ગુણની સ્તવના કરવાની સાથે, આપણને પણ એ તારકોની ઓળખ કરાવે છે. શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉલ્લસિત મનવાળા બનેલા નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પ્રારંભમાં મંગલાચરણ કરતાં ફરમાવે છે કે
કે “મીમનામણામ, ... सार्वोयमस्मरमनीशमनी हमिद्धम् । सिद्ध शिवं शिवकरं करणव्यपेतं, - શ્રીમત્તિને વિતરણું થતા પ્ર િર II” એટલે કે–સર્વા, ઈશ્વર, અનન્ત, અસંગ, અઢ,