________________
પડેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૩
પ્રશ્ન॰ લક્ષ્મીને વશ ધર્મ કે ધર્મને વશ લક્ષ્મી ધર્મ લક્ષ્મીને વશ છે જ નહિ. ધર્મને વશ લક્ષ્મી છે, એમ કહી શકાય; કારણ કે-જે કોઈ લક્ષ્મીને પામ્યા છે, પામે છે અને પામશે, તે પાતે કરેલા ધર્મના જ પ્રતાપે લક્ષ્મીને પામ્યા છે, પામે છે અને પામશે. લક્ષ્મીની, સાહ્યબીની પ્રાપ્તિમાં ધમ જો કારણ ન હોય, તો કોઈ કોટયાધિપતિને ઘેર જન્મે છે અને કોઈ દરદ્રીને ઘેર જન્મે છે, તે શાથી ? કાટવાધિપતિને ઘેર, સમૃદ્ધિશાલીને ઘેર જન્મનારે જન્મીને ધમ કર્યા-એનું એ ફૂલ નથી, પણ પૂર્વે કરેલ ધર્મનું એ પ્રત્યક્ષ પરિણામ છે. જે લક્ષ્મીને વશ ધર્મ છે એવું માનવામાં આવે, તા તા બધા જ ગરીબ અધમી હોવા જોઇએ તેમજ બધા જ લક્ષ્મીવાનો ધર્મી હોવા જોઇએ. લક્ષ્મીને વશ ધર્મ હોય, તે જેટલા પ્રમાણમાં લકમી હોય, તેટલા પ્રમાણમાં ધમ હોવા જ જોઇએ. જગતમાં તમને એવુ' દેખાય છે ખરૂં ? માટે ભાગે તા, જગતમાં એથી ઊલટી પરિસ્થિતિનું દર્શન થાય છે, માટે ભાગે લક્ષ્મીન'દનોને એટલા 'દા વળગેલા હોય છે કે તેમને ધમ કરવાની ફુરસદ જ નથી હોતી, એમ તેએ પેાતે માને છે. વળી તેમાંના કેટલાકોને તા પેાતાને મળેલી લક્ષ્મીનો એટલા માંકો હાય છે કે-પેાતાની પાસે એ સૌને તુચ્છ માને છે. ધમ અને ધર્મી તરફ અણગમા, તિરસ્કાર દાખવવામાં તેવાઓને શાણુચણુ અને માટાઈ લાગે છે. આથી તમે સમજી શકશે કે-લક્ષ્મીને વશ ધમ તેા નથી જ, પણ લક્ષ્મીની ખૂમારી, લક્ષ્મીનો માહ, લક્ષ્મીની જંજાળ, લક્ષ્મીની આળપંપાળ તે ધર્મનો પ્રાપ્તિમાં તથા ધર્મના પાલનમાં વિઘ્ન રૂપ છે. જો લક્ષ્મીને વશ