________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૦૩ ' અંકિત હતા તે જેવું–જાણવું જોઈએ અને પોતાના હૃદયમાં શ્રી જિનરાજને અંકિત કરવા જોઈએ. હૈયામાં શ્રી જિનશજને અંક્તિ કર્યા વિના સિદ્ધિ મળે નહિ.
અન્ય લિંગ સિદ્ધ એવું કહ્યું છે, પણ
-અન્ય મતે સિદ્ધ-એવું કહ્યું નથીઃ આપણે ત્યાં સિદ્ધના પંદર ભેદનું વર્ણન આવે છે. એમાં “અન્યલિંગે સિદ્ધ એ પણ એક પ્રકાર કહ્યો છે. અહીં યાદ રાખવા જેવું છે, ભૂલા ખાવા જેવું નથી કેઅન્ય લિંગે સિદ્ધ થાય એમ કહ્યું છે, પણ અન્ય. મતે સિદ્ધ થાય એમ કહ્યું નથી. તીર્થકર તરીકેની અવસ્થામાં વર્તાને સિદ્ધ થાય, શ્રી જિનમતના લિંગે સિદ્ધ થાય કે અન્ય લિંગે અથવા ગૃહસ્થાદિ લિગે સિદ્ધ થાય, પણ સિદ્ધ થવાને માટે તે દરેકે એક સરખી ગ્યતા પ્રાપ્ત કરવી જ જોઈએ. પિતાનાં આઠેય કર્મોને સર્વથા ક્ષીણ કરી નાખ્યા વિના, શું તીર્થકર કે શું અતીર્થકર, શું સ્વલિંગી કે શું અન્યલિંગી, કેઈ પણ શ્રી સિદ્ધિગતિને પામી શકે જ નહિ. વીતરાગપણનું બહુ માન હૈયાને સ્પર્યા વિના જ, કેઈ કર્મોને સર્વથા ક્ષીણ કરી શક્ય એવું બનતું પણ નથી, બન્યું ય નથી અને બનશે નહિ. અન્યલિંગમાં પણ વીતરાગતાનું બહુમાન હૃદયને સ્પર્શે અને વીતરાગપણને પામવાના પરિણામમાં રમત શ્રી વીતરાગના ધ્યાનાદિ રૂપ તપ-સંયમ દ્વારા કર્મોને ક્ષીણ કરે, તો જ મુક્તિ મળે. કેવી કેવી બાહ્યાવસ્થાએ મુક્તિ પામનારની સંભવે છે, તેને જણાવવાને માટે જ સિદ્ધના પંદર ભેદેનું વર્ણન