________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
સવ યાગાનો સમાવેશ થાય છે. શ્રી જિનેન્દ્ર ભગવાનની સાચી-ભાવમયી સ્તવના કયારે થઈ શકે ? પહેલાં તા સંસાર ગમે નહિ અને મેાક્ષની રૂચિ થાય. પછી એમ થાય કે–સ સાર તજવા ચેાગ્ય જ છે અને મેળવવા લાયક એક માક્ષ જ છે. પછી એમ થાય કે એ મેાક્ષ મળે શી રીતિએ ? આત્મા સવ *થી સર્વથા રહિત અને ત્યારે મેાક્ષ મળે; તે આત્માને સવ કમાથી રહિત મનાવવાના ઉપાય કયા ? ત્યાં એમ થાય ફ્રે-જે સર્વજ્ઞ હાય તે જ મેાક્ષમાર્ગને બતાવી શકે, કારણુ *સારા ય સ`સારથી છૂટવું એ મેાક્ષ છે અને સારા ય સ’સારનું જ્ઞાન તથા તેનાથી છૂટવાના ઉપાયનું જ્ઞાન સર્વજ્ઞને જ હાઈ શકે, પછી એમ થાય કે-સર્વજ્ઞ કાણુ થઈ શકે ? રાગી અને દ્વેષી સર્વજ્ઞ થઈ શકે નહિ, કારણ કે—જે અજ્ઞાન છે, તે જ રાગી અને દ્વેષી હાઈ શકે છે. પરિપૂર્ણ જ્ઞાની તેા, ન રાગી હોય કે ન દ્વેષી હાય, માટે સર્વાંગ તે જ અની શકે, કે જે પહેલાં વીતરાગતાને પામે. પછી એને નિર્ણય થાય કે—જે વીતરાગ અને સર્વજ્ઞ ન હેાય, તે મેાક્ષમાગને બતાવી શકે નહિ. એ તારકાનું કહેવું કહેનારા મેાક્ષમાગ ને બતાવી શકે, પણ સ્વતન્ત્રપણે તે મેાક્ષમાગને તે જ બતાવી શકે, કે જે વીતરાગ અને સર્વજ્ઞ હાય. આમ વિચારીને એ નિણ ય કરે કે–ખરેખર, દેવ તા તે જ કહેવાય, કે જેમણે વીતરાગતાને અને સવજ્ઞપણાને પામીને મેાક્ષમાગ ને સ્વતન્ત્રપણે પ્રકાશિત કર્યા હાય. જે વીતરાગ અને સર્વજ્ઞ નહિં, તે દેવ નહિ. મેાક્ષને પામેલા પણુ દેવ, કેમ કે-એ વીતરાગ અને સર્વજ્ઞ અનીને સકલ કર્મોથી રહિત બન્યા છે.' આવું સમજીને જે શ્રી
૧૦૭