________________
૧૧૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અજ્ઞાન કેવું મુંઝવે છે? હું જ્યારે પંજાબમાં હતું, ત્યારે ત્યાં મેં એક એવા ગોસાંઈને જોયેલે, કે જે રેજ બસો બસો વડા પાણીથી સ્નાન કરતે હતે. ખૂબી તે એ છે કે-જલ જ્ઞાનમાં કલ્યાણ માનનારાઓ એક તરફ અઢળક જલથી સ્નાન કરે છે, અને બીજી તરફ પાણુને એક કેગળો પણ જે એમના ઉપર પડી જાય, તે તેથી અપવિત્ર થઈ જવાનું માને છે. પાણી. મેંઢામાં પેઠું એટલે અપવિત્ર કરનારું છે-એમ જે કહે, તે જલ મેંઢાને પવિત્ર કરવાને બદલે મેટું જલને અપવિત્ર કરનાર ઠર્યું, એટલે જલ કરતાં મેંઢાનું સામર્થ્ય વધારે વળી, જલચર પ્રાણીઓ પાણીમાં શું નહિ કરતાં હોય?
પેલા જજમાને બાવાજીને ફરીથી સ્નાન કરવાને આગ્રહ કરતાં કહ્યું કે સ્નાન કર્યા વિના ભેજન કરવું એ આપણે આચાર નથી, અનાચાર છે, કારણ કે 1 જાન. મારે એવી શાસ્ત્રોની આજ્ઞા છે.
પણ બાવાજીએ તે સ્નાન નહિ કરવાનો નિર્ણય કર્યો હતે, એટલે કહ્યું કે “તુમ ન જાણે છે શા મmો? हमने बानगंगा में स्नान कर लिया हं सो काफी है !" '' જજમાને જોયું કે–આ બાવાજીને ગમે તેટલે આગ્રહ કરીશું તે ય માનવાના નથી, એટલે એણે સ્નાનની વાતને પડતી મૂકી અને બાવાજીને જમવા ને બેસાડી દીધા, પણ મનમાં નક્કી કર્યું કે એવી યુક્તિ કરું કે જેથી આ બાવાઇને જલસ્નાન કરવાની જરૂર સમજાય અને ભવિષ્યમાં કઈ વાર જ્ઞાનગંગાને નામે જલસ્નાન કરવાના ધર્માચારને ત્યાગ કરે નહિ. કારણ કે-જજેમાન ચકોર હતો. એ સમજી