________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૧૫
કહ્યું ? કારણ એ કે-એ જજમાનને બાવાજીની ફજેતી કરવાની જરા ય ઈચ્છા નહિ હતી. માવાજી પ્રત્યે ખીજાઓના અન્તઃકરણમાં દુર્ભાવ પેદા ન થાય, તેની તેા કાળજી જ હતી, માત્ર ખાવાજીને પેાતાને જ પોતાની ભૂલ સમજાઈ જાય અને ધર્માચારાના પાલનમાં તે સુસ્થિર ખની જાય, એ જ એ જજમાનની ભાવના હતી. આથી ચેાગ્ય વ્યવસ્થા કરીને, જજમાન પોતાના કાર્ય માં પ્રવૃત્ત થયા. બાવાજીએ ઠીક ઠીક ઉંધ લઈ લીધી. વધારે ખાનારને ઊંઘ વધારે આવે. મુનિએ અલ્પાહારી હાવાથી, તેઓને નિદ્રા અલ્પ હાય છે.
આહારને અને નિદ્રાને ઘણા સંબંધ છે. આહાર લેવા છતાં પણ, નિદ્રા લે જ નહિ–એવા તા વિરલ. ઘણાઓને ભૂખ્યા પેટ ઉંઘ આવતી નથી અને પેટ જો સારી રીતિએ ભરેલું હોય તો જાગતાં પણ બગાસાં આવ્યા વિના રહેતાં નથી. શ્રી જૈનશાસન તા કહે છે કે- ન છૂટકે ખાવું પડે તેા પણ પેટ ભરીને ખાવું નહિ; પેટને કાંઈ ક ણું તે જરૂર રાખવું.’ આાર પ્રકારના તપેામાં છ પ્રકારના માહ્ય તપા અને છ પ્રકાના આભ્યન્તર તા છે. બાહ્ય તામાં ઉણાદરીને, એટલે કે-ખાવા છતાં પણ પેટ ચેાડુંક ઉભું રહે એટલે આહારને તજી દેવા, એને પણ એક પ્રકારના તપ તરીકે ઓળખાવેલ છે, તમે ઊાદરી તપ તા કરતા હશે। ને ? ઉષ્ણેાદરી, વૃત્તિસક્ષેપ અને રસત્યાગ–એ ત્રણ પ્રકારના તા તા એવા છે કે-જેમને ખાધા વિના ન ચાલતું હોય, તેઓ પણ ધારે ત એ ત્રણ પ્રકારના તાને ઘણી જ સુન્દર રીતિએ આચરી શકે. શરત એટલી કે–જીભ ઉપર, ખાવાની લાલસા ઉપર