________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૧૨૧
,
નથી પણ ભયંકર આળસુપણું છે; સ્વચ્છન્દથી વર્તવા છતાં, સ્વચ્છન્દને છૂપાવવાનું એ એક ઢાંકણુ છે. ' અધ્યાત્મના નામે સામાયિકાદિ ધર્મ ક્રિયાઓના નિષેધ કરનારાએ પેાતાની આરતી ઉતરાવે છે! આ તે અધ્યાત્મી છે કે આળસુ અને ઢાંગી છે? · ક્રિયા ન જોઇએ –એમ બેલે છે, પણ પાતે ખાવું, પીવું, પહેરવુ, ઓઢવું, ઉંઘવું અને હરવું-ફરવું વિગેરે ક્રિયાઓ તા કરે જ છે ! ચેાગાને નિયન્ત્રિત કરીને પાપથી બચાવનાર તથા નિર્દેશને અને શુભ પુણ્યને સધાવનાર ક્રિયાઓને નિષેધ કરવા અને ચાગાને સ્વચ્છન્તપણે પ્રવર્તાવવા, એ શું અધ્યાત્મ છે? જો ક્રિયા જ ન જોઇએ, તેા ‘ ક્રિયા ન જોઇએ’ “એવું ખેાલવાની ક્રિયા પણ કેમ જ કરી શકાય ? આપણે અક્રિયાવસ્થાને પામવી છે, પણ અનન્તાનન્ત કાળથી જીવ ક્રિયા કરતા આવ્યા છે અને એથી પાપ બંધાયું છે, તે આત્માને થી મુક્ત બનાવનારી ક્રિયા તા કરવી જ પડશે ને? કહે છે કે ક્રિયાથી અક્રિયાવસ્થા આવતી હશે ?’ પણ ક્રિયાથી અક્રિયાવસ્થાને પ્રગટ કરવાની છે; એને કાંઇ પેઢા કરવાની નથી! અક્રિયાવસ્થા, એ આત્માના સ્વભાવ છે. એ સ્વભાવ કર્માથી આવરાએલા છે. ક્રિયા એ કમીનાં આવરણાને ભેદવાને માટે જરૂરી છે. અવળી ક્રિયાથી ચઢેલા વળ સવળી ક્રિયાથી ઉતરે. ક્રિયા તા જડ છે, જડથી શું લાભ ?’– આવું આવુ... પાટે બેસીને ખેલનારાઓને પૂછો કે તમે પાઢ ઉપર બેસીને જે વાણી સંભળાવી રહ્યા છો, તે વાણી જડ ખરી કે નહિ ? વાણી જડ હેાવા છતાં પણ, આત્મા ઉપર અસર કરે છે કે નહિ ?' ક્રિયા જડ હોવા છતાં પણુ, ભાવપૂર્વકની
જ
"