________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જિનેન્દ્ર ભગવાનની સ્તવન કરતો હોય, તે શ્રી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓને સમજવાને માટે તથા એ આજ્ઞાઓનું પાલન કરવાને માટે કેટલે બધે પ્રયત્નશીલ હોય? એ આદમી, તેવા પ્રકારના સંગોના વશથી,શ્રી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાઓનું જ જેમાં પાલન હોય-એવા જીવનને જીવી શકતો ન હોય, તે પણ એનું મન ક્યાં હોય? સંસાર તરફ કે મોક્ષમાર્ગ તરફ? એની બાહ્ય ક્રિયાઓ સંસાર તરફની હેય તે તેવા પ્રકારના સાગવશાત્ જ છે, તેવી ક્રિયાઓને પણ છેડવાની જ એની ચાહના છે અને કેવળ ભગવાને કહેલી ક્રિયાઓને જ આચરવાની એની ભાવના છે, એમ માનવું પડે. મેઢેથી શ્રી જિનેન્દ્રની સ્તવના કરે અને એની આજ્ઞાઓના પાલનની દરકાર જ ન હય, એ આદમી વાસ્તવિક રીતિએ તે શ્રી જિનેન્દ્રની સ્તવના કરનાર છે જ નહિ. શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવના સાચી હોય, ભાવમયી હોય, તો સ્તવના કરનારને જેમ શ્રી જિનેન્દ્ર ભગવાનની નિર્મલતાને ખ્યાલ આવે, તેમના પિતાના આત્માની મલિનતાને પણ ખ્યાલ આવે. એ તારકના વીતરાગપણને જેમ ખ્યાલ આવે, તેમ પિતાની ભાગ-દ્વેષની કલુષિતતાને પણ ખ્યાલ આવે. એ તારકના સર્વપણને જેમ ખ્યાલ આવે, તેમ એ આદમીને પિતાની મહા અજ્ઞાનદશાને પણ ખ્યાલ આવે. એ તારક બહુ સારા; સર્વ દેથી રહિત અને સર્વ ગુણોથી સંપન્ન–એવું માત્ર મેંહેથી જ બાલ્યા કરે, તે એથી શું વળે? “એ તારકના શરણને સ્વીકારીને, એ તારકની આજ્ઞાઓને અનુસરીને, મારે પણ એવા સર્વ દોષથી રહિત અને સર્વ ગુણેથી સંપન્ન બનવું