________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૧૦૮ છે'- એવી વૃત્તિ હૈયામાં જે પ્રગટે, તે જ સાચી, ભાવમયી શ્રી જિનસ્તવના થઈ શકે. માટે સમજે કેન્સેક્ષમાર્ગના સઘળા ય યોગેને સમાવેશ શ્રી જિનસ્તાવનામાં થાય છે જ. તમે તે શ્રી જિનસ્તવનાના નામે ક્રિયાને નિષેધ કરીને, પેલા કેર અધ્યાત્મવાદીઓના જેવી વાત કરી. એ કોરા અધ્યાત્મવાદીઓને પણ જે, પિલા જ્ઞાનગંગામાં સ્નાન કરનારા બાવાજીના ભક્ત જે કઈ અનુભવ આપીને સમજાવનાર મળે, તે પ્રાયઃ તેઓ ઝટ સમજી જાય.
જ્ઞાનગંગામાં સ્નાન કરવાનું કહેનારા બાવાજીનું ઉદાહરણ:
એક બાવાજીને તેમના એક જજમાને ખૂબ ભક્તિભાવથી જિનનું આમંત્રણ કર્યું, પણ પાછળથી તે એને જ એ બાવા
છને એમને ધર્મ સમજાવવાનું મન થઈ ગયું. બન્યું એવું કે. પેલા બાવાજીને ભજન કરવાનું આમંત્રણ કરીને એ જજમાન એ બાવાજીને પિતાની સાથે લઈ આવ્યા. પછી ભજનનો અવસર થશે, એટલે જજમાને બાવાજીને કહ્યું કેસ્નાન કરી લે, કારણ કે-ભજન તૈયાર છે.”
એ દિવસેમાં કડકડતી ઠંડી પડતી હતી. પાણીને વગર અત્રે પણ શરીરને ધ્રુજારી ચઢે, એવી ઠંડી હવા હતી. એમાં ઠંડા પાણીમાં સ્નાન કરવાનું. આથી બાવાજીએ નકકી કર્યું કેઆજે સ્નાન કર્યા વિના ચલાવી લેવું એ જ ઠીક છે, એટલે જજમાનને બાવાજીએ કહ્યું કે-“દમ ? જ્ઞાન અને શિક્ષી कोई जरूरत नहीं है, क्यों कि हम तो ज्ञानगंगा में स्नान
તે દી હૈં