________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
તાત કયાં અને પશુિઓનું ઘાતક ચઢ કયાં ?' એમાં પહેલી પૂજા કોની કરવી, એમાં વિચાર જ શા કરવાનો ? ચક્ર તા બાતચાવનાર છે, એનાથી મને લાલ થાય તે ય તે આ ભવા પૂરતા છે, જ્યારે પરમ તારક તાતની—પ્રભુની પૂજ જે શવેાભવ સુખ આપનારી છે.
ચક્રરત્નમાં ક્રૂસાઈ જનારને, એને નહિ તજતાં એના ભગવઢામાં આજીવન ચાંટથા રહેનારને, એ ચક્ર અને એ ચાદિ દ્વારા પ્રાપ્ત સામગ્રી તેા નારકીનાં દુઃખેાની ભેટ આપે છે. જેના હૈયામાં ભગવાન ન હોય, એને તા ચક્ર ચકરાવે જ ચઢાવી દે. સ`સારના સુખની અને જગતમાં વિજયને કા વગડાવવાની હાંશવાળે તેા પહેલી પૂજા ચક્રની જ કરે, ફ્રેમ કે એની બધી ય. હાંશ એ ચક્રના ચેગે જ પૂરાય તેમ હાય છે; પણ આ તેતા શ્રી ભરત મહારાજા હતા. ચક્રની પૂજાને માથુક રાખીને, ચક્રની પૂજાને પછીથી કરવાનું રાખીને, એ તા પિતાની પૂજામાં પ્રથમ દોડયા. પિતાની પાસે જવાને માટે માતાની પાસે ગયા અને માતાને સાથે લઈને ખાનશાહી ઠાઠથી ભગવાનની પાસે જવાને નીકળ્યા.
લાગસામ્રાજ્યમાં ગળાગળ ખૂંચેલા હેાવા છતાં પણ, એમના હૃદયમાં શ્રી જિનશજ આવા વસ્યા હતા, માટે ત્યાં શ્રી જિનરાજની સ્તુતિ હતી જ! જ્યાં જ્યાં વીતરાગપણાનું બહુમાન છે, તેને આદર છે, હાર્દિ પ્રેમ છે, ત્યાં ત્યાં શ્રી જિનસ્તવના છે જ, આરિસાભુવનમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, એટલી જ વાત યાદ રાખવા માત્રથી દિ' ના મળે. એ થી થયું, તે શુકુંજોઈ એ. એ હૃદયમાં શ્રી જિનરાજ કેવા
#