________________
t
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના
અની ગયા. સર્પે ડસવા છતાં પણ, તે જરા ય વ્યગ્ર અન્યા નહિ. તેમણે પોતાના મનમાં અનિત્યાદિ ભાવનાએ ભાવવા માંડી. ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કહેલા આત્માના, પુદ્ગલના અને આત્મા સાથેના પુદ્ગલના સંબંધના સ્વરૂપને ચિન્તવવા માંડ્યું. એ પ્રકારની ભાવનારૂઢતાના પ્રતાપે, શ્રી નાગકેતુએ, ત્યાં ને ત્યાં જ કેવલજ્ઞાન ઉપાર્જી,
એક તે પુષ્પપૂજા ભાવપૂર્વક કરતા હતા અને પાછું ભાવપૂજાનું લક્ષ્ય હતું, માટે પેાતાને સર્પ સ્યા છે—એવા ખ્યાલ આવવા છતાં પણુ, શ્રી નાગકેતુ વ્યગ્ર અન્યા નહિ. એમની જગ્યાએ અન્ય કાઈ હાત તા ? ભાવના ભાન વિનાના કેાઈ જે એમની જગ્યાએ હાત, તા ત્યાં નેત્યાં ધમાલ મચાવી મૂકત. દેહની સેવામાં એવા પડી જાત કે–ભગવાને ય ભૂલાઈ જાત અને આત્મા ય ભૂલાઈ જાત. વ્યગ્ર અનીને એ તે દુર્ધ્યાનમાં જ આઢ બની જાત.
શ્રી નાગકેતુ તેા જરા ય ચલચિત્ત બન્યા નથી. ભગવાનની પૂજા કરતાં ભગવાનની સન્મુખ આવું બન્યું, એ તે એમને લાગ્યું કે‘ આ આપત્તિ મહાસંપત્તિને આપવાને આવી છે. પ્રસૂતિની પીડા જેવી-તેવી નથી હેાતી. એ તે એને જે અનુભવે તે જ જાણે. પણ દીકરાને માટે તલસતી સ્ત્રીને જ્યારે ખબર પડે કે-મારે પેટે પુત્ર અવતર્યો છે, એટલે એ એવી તે આનંદમાં આવી જાય છે કે—એ તાછ એવી પણ પ્રસૂતિની 'લય’કર પીડાને વિસરી જાય છે. એને જેમ પુત્રના માહ હાય છે, તેમ આત્માર્થીઓને આત્માના ખ્યાલ હોય છે. આત્માના અને પુદ્ગલના સ્વરૂપને યથાર્થ પણે સમજેલા અને આત્માના