________________
પહેલા ભાગ-શ્રી જિનસ્તુતિ
પોતાના મિત્રની આવી સુન્દર સલાહથી, વિષ્ણુપુત્ર પ્રતિબાધિત થાય છે અને ત્યારથી તે યથાશક્તિ તપશ્ચરણ કરવામાં રક્ત બની જાય છે. થઈને ભાવમ’ગલની શરૂઆત વર્ણિપુત્રની ભવિતવ્યતા ઘણી સુન્દર છે, એટલે એને મિત્ર પશુ વિવેકપૂર્વકના જ્ઞાનને ધરનારા મળે છે અને એની સલાહ પણ વિષ્ણુપુત્રને રૂચી જાય છે. વિષ્ણુપુત્રની ભવિતન્યતા સારી ન હોત, તેા એને કાઇ આજના અજ્ઞાનિના જેવા મિત્ર મળત અથવા વિવેકપૂર્વકના જ્ઞાનને ધરનારા મિત્ર મળત, તા પણ તેની સુન્દરમાં સુન્દર એવી ય સલાહ વિક્ પુત્રને રૂચત નહિ. જેવી ભવિતવ્યતા હોય છે, તેવા જ સ’ચેાગા આવી મળે છે, તે આનું નામ ! દરેક કાર્યો ભવિતવ્યતા આદિ પાંચ કારણેાના ચેાગે જ અને છે, પણ એ પાંચ કારણેામાં આ પ્રસંગમાં ભવિતવ્યતાની પ્રધાનતા જણાય છે.
તમારામાંના કોઇને એમ તેા નથી થતું ને કે- મહારાજ શ્રી ભગવતીજી સૂત્ર વાંચવા બેઠા છે કે શ્રી નાગકેતુની કથા વાંચવા ખેડા છે? આવા વિચાર કરવા જેવા પણ નથી. શ્રી નાગકેતુની કથા તા દરેક પશુસણમાં વંચાય છે, કેમ કે—શ્રી કલ્પસૂત્રની ટીકાઓમાં તેના અધિકાર વણુ વાએલો છે, પરન્તુ તે સમયે આટલા વિસ્તારથી આ વાત વર્ણવાતી નથી. અહી તા ભાવમગલના અધિકાર ચાલે છે અને શ્રી નાગકેતુની કથા ભાવમાંગલના પ્રભાવથી ભરપૂર છે, એટલે કહેવાય છે કથા, પણ વિષય પુષ્ટ અને છે ભાવમંગલના ! તે ય તમેતમારામાંનાએએ પ્રશ્નો કર્યા, એટલે ભાવમ ગલના પ્રભાવને સમજાવવાને માટે આ પણ એક ઘણું જ સુન્દર ઉદાહરણૢ
૯૩