________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા પાછળ ને પાછળ, તરત જ, શ્રી નાગકેતુના પિતા શુ મૃત્યુ પામ્યા, એકનો એક છેકરા, ઘણાં વર્ષાની માન્યતાઓથી જન્મેલે, તે પણ જીન્ગેા નહિ, એના આઘાતથી શ્રી નાગકેતુના પિતાનું મૃત્યુ થયું.
એ સમયે એ રાજ્યમાં એવા રિવાજ હતા કે જે માણસનું મૃત્યુ થાય, તે જો પુત્ર વિનાનો, સંતાન વિનાનો હાય, તેા તેનું ધન રાજા લઈ ય. આથી શ્રી નાગકેતુના પિતાનું મૃત્યુ થતાં, તેનું ધન લેવાને માટે રાજાના સુભટો શ્રી નાગકેતુના ઘરે આવી પહોંચ્યા.
ખીજી તરફ શ્રી નાગકેતુના અમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું સિંહાસન કખ્યું. ધરણેન્દ્રે અવધિજ્ઞાનના ઉપયાગી, શ્રી નાગકેતુ જીવતા દટાયા છે, એ વિગેરે જાણ્યું. તત ૪ ત્યાં આવીને, ધરણેન્દ્રે શ્રી નાગકેતુને અમૃત છાંટીને સચેત બનાવ્યા અને આશ્વાસન દીધું. પછી બ્રાહ્મના રૂપને ધરીને, ધરણેન્દ્ર, શ્રી નાગકેતુના ઘરમાં આવ્યા અને રાજાના સુલટાને શ્રી નાગકેતુના પિતાનું ધનગ્રહણ કરતાં અટકાવ્યા.
રાજાને એ વાતની ખબર પડી, એટલે ાજા જાતે ત્યાં આવ્યો અને બ્રાહ્મણના રૂપમાં રહેલા ધરણેન્દ્રને ધન લેતાં અટકાવવાનું કારણ પૂછ્યું.
ધરણેન્દ્રે કહ્યું કે- આ શેઠનો પુત્ર મરી ગયા નથી પણ જીવે છે.' એમ કહીને, રાજાએ પૂછવાથી, ધરણેન્દ્ર શ્રી નાગકેતુને જીવિતાવસ્થામાં ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા. આવું અતિ બનતાં, સૌએ ચકિત થઇને તે બ્રાહ્મણને પૂછ્યું કે તમે કોણુ છે.??