________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
હતો કે-ભલભલા મુંઝાઈ જાય. વ્યગ્રતાના સમયે તે ઘણું વાતે ભૂલાઈ જાય છે. શ્રી નાગકેતુને પોતાના મેક્ષની ખાત્રી હતી, માટે જ તેઓ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર મહેતા ચઢયા, પણ જે શ્રી જિનપ્રાસાદને વિધ્વંસ જ થાય, તે તે પહેલાં પિતાને વિધ્વંસ-પિતાના દેહને વિવંસ થાય, એ માટે જ તેઓ શિખર ઉપર ચડ્યા હતા. શ્રી નાગકેતુ તે વખતે બીજો કોઈ વિચાર કરવાને લ્યા નથી. પ્રશ્નકારે કહ્યું કે
એમને ડર નહતે.” એ વાત સાચી છે, પણ પ્રશ્નકારે એમને ડર નહેતે એનું કારણ છેટું કમ્યું છે. આ ભવમાં જ પિતે મુક્તિને પામવાના છે-એવી એમને ખબર હતી, માટે તેમને ડર નહોતે–એમ નહિ, પણ શ્રી જિનેન્દ્ર પ્રત્યેની અપૂર્વ ભક્તિનું જે જેમ એમના હૈયામાં હતું, તેને લીધે જ તેમને ડર નહોતે. એવા મહાપુરૂષના આદર્શને, આપણે આપણા કલ્યાણને માટે ઝીલવાને છે. આરિણાભુવનમાં પણ હૈયે ભગવાન હતા જ:
આપણી મૂળ વાત તે એ હતી કે-ભાવમંગલ વિના કેની પણ સિદ્ધિ નથી. જે કેઈ સિદ્ધિને પામ્યા છે, ક્ષેતિરે પામે છે અને પામશે, તે ભાવમંગલના ગે જ સિદ્ધિને પામ્યા છે, પામે છે અને પામશે. ભાવમંગલમાં પણ શ્રી જિનેન્દ્રની સ્તુતિ, ભક્તિ જેવું ઉત્કૃષ્ટ અને લેાકોર ભાવમંગલ અન્ય કોઈ નથી. ; પ્રક્ષક ભરત ચક્રવર્તીએ આરિસાભુવનમાં કેવલજ્ઞાન મેળવ્યું, તો ત્યાં શ્રી જિનેશ્વરની સ્તુતિ ક્યાં હતી?