________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૯૧
અજ્ઞાન અગર મિથ્યાજ્ઞાન તરીકે ઓળખાવે છે. દરેક જીવ –અજીવના દરેક પ્રકારના જ્ઞાનને, આ રીતિએ સભ્યજ્ઞાન કે મિથ્યાજ્ઞાન રૂપે ઘટાવી શકાય.
શ્રી નાગકેતુના જીવ વર્ણિપુત્રની, તેની અપરમાતાના ચાગે જેવી દશા થઈ જવા પામી, તેવી દશા આજે જો કોઈની પણ થઈ જવા પામી હેાય, તેા એવા વખતે, અજ્ઞાન મિત્રા અને કેવીક સલાહ આપે? કાં તા માની સામે થવાનું કહે, કાં તેા બાપની સામે થવાનું કહે, કાં તો માને રંજાડવાના ઉપાય સૂચવે અથવા તે ઘરમાંથી જે કાંઈ હાથ લાગે તે લઈને ક્યાંક ભાગી જવાની સલાહ આપે, કે ખીજુ કાંઈ કરે ? ભાઈ! થાય તેવા થઈએ તેા ગામ વચ્ચે રહીએ’– એવું જ કહેનારા મિત્રો માટે ભાગે મળે ને? ‘તારા ખાપ આંધળા છે, વિષયલુબ્ધ છે, તારા તરફ પ્રેમ વિનાના છે અને તારી મા તારી ષિણી છે, તારા બાપને પણ એણે જ ભરમાવી દીધા છે. આવું આવું કહીને એ દુઃખી પુત્રને ઉશ્કેરનારા અને તેના હૈયામાં તેનાં માતા-પિતા પ્રત્યે કારમે દ્વેષ ઉત્પન્ન કરનારા મિત્રા જ માટે ભાગે મળે ને ? વિચાર કરા ને કેતમે પોતે જ એ વિપુત્રના કે એના જેવા કાઈ દુ:ખીનાં મિત્રને સ્થાને હા, તે તમે એને એવા વખતે કેવી સલાહ આપે ?
'
પ્રશ્ન॰ એવા વખતે કેવી સલાહ આપવી જોઈએ ? શ્રી નાગકેતુના જીવ વર્ણિપુત્રને તેના મિત્રે જેવી સલાહ આપી છે, તેવા જ પ્રકારની સલાહ આપવી જોઇએ. એ મિત્ર વણિ પુત્રના વિચારની આખી દિશાને જ પલટાવી