________________
પહેલા ભાગશ્રી જિનસ્તુતિ
te
જે જ્ઞાન વિવેકશૂન્ય હોય અગર વિવેકને પમાડવાને માટે અસમર્થ હોય, તે જ્ઞાનને શ્રી જૈનશાસન અજ્ઞાન કહે છે, મિથ્યાજ્ઞાન કહે છે. કારણ ? વિપુત્રની માતાને જે જ્ઞાન હતું કે-આ મારા પુત્ર નથી, પણ મારી શેકત્રના પુત્ર છે તે શું અજ્ઞાન હતું ? મિથ્યાજ્ઞાન હતું ? હા, કારણ કે-તે જ્ઞાને એ ખાઈને ષિણી બનાવી. તેના પોતાના પુત્ર હાત, તે તે ખાઇને પોતાના પુત્ર સંબ ંધીનું જ્ઞાન રાગિણી મનાવી દેત. આ મારા પુત્ર નથી એ જ્ઞાન અને આ મારા પુત્ર છે- એ જ્ઞાન જો સાચુ' જ્ઞાન હાત, એટલે વિવેકપૂવ કનું એ જ્ઞાન હોત, તે એ ખાઈને એ ઉભય પ્રકારનાં જ્ઞાના થવા સાથે ખ્યાલ આવત કું–પુત્ર તરીકેના સંબંધ અને પુત્ર તરીકેના સંબંધનો અભાવ, એ માત્ર આ ભવને આશ્રયીને છે. આ ભવમાં જે મારા પુત્ર નથી, પારકા પુત્ર છે, તે પૂત્રના ને આવતા ભવાન્તરામાં મારા પુત્ર નહાતા ને મારા પુત્ર નહિ હશે, એવું કહી શકાય નહિ; તેમ જ આ ભવમાં જે મારા પુત્ર છે, તે પૂર્વના ને આવતા ભવાન્તરામાં પણ મારા જ પુત્ર હશે, એવું ય કહી શકાય નહિ. આ મારા પુત્ર છે અને આ પારકા પુત્ર છે, એ તેા ઉપચારભાષા છે, વ્યવહારભાષા છે, સાપેક્ષ ભાષા છે. આ ભવમાં પારક ગણાતા, ભવાન્તરામાં મારા પુત્ર રૂપે પણ હોઈ શકે, મારા પતિ રૂપે પણ હ।ઈ શકે, મારા પિતા રૂપે પણ હેાઈ શકે, હું પતિ હાઉ ને એ પત્ની રૂપે હોય એઐ ય બની શકે, મારા ભાઈ રૂપે પણ હાઈ શકે અને મારી બેન રૂપે પણ હાર્ટ શકે એમ તેની સાથે મારે અનેક સમધા હાઈ શકે. વળી આ લવમાં મારો ગણાતા, ભવાન્તરામાં પારકા પણ હોઈ શકે ને