________________
૮૧
પહેલે ભાગ–બી જિનસ્તુતિ જ્ઞાન જો વિવેકપૂર્વકનું હોય કે વિવેકને પમાડનારૂં હોય, તે જ તે જ્ઞાન, સ્વ અને પર–ઉભયને લાભદાયી નિવડે છે.
પિલા વ્યન્તરને યાદ કરે. વ્યક્તિને જે પિતાના પૂર્વ ભવનું જ્ઞાન ન થયું હતું, તે વ્યન્તરને ગુસ્સે પણ આવત નહિ અને એથી તેને રાજા સહિત આખી ચન્દ્રકાન્તા નગરીને સાફ કરી નાખવાની ઈચ્છા પણ થાત નહિ. ધારો કેવ્યન્તરને પૂર્વભવનું જ્ઞાન થયું હોત, પણ સાથે જે વિવેક હેત તે? જે વ્યન્તરનું જ્ઞાન વિવેકપૂર્વકનું હેત, તે પણ એને એવા ભયંકર વિનાશને સર્જવાનું મન થાત નહિ. વ્યક્તિનું જ્ઞાન વિવેકપૂર્વકનું હોત, તો એને થાત કે- આપણાં જ પૂર્વભવમાં કરેલાં કર્મો, આપણને કેવી ખરાબ દશામાં મૂકી દે છે ? મેં ચેરીનહતી કરી, તે છતાં પણ મારે માથે ચેરીનું કલંક આવ્યું, કારણ કે–મેં પણ પૂર્વભવમાં કેઈને ખોટી રીતિએ જરૂર ક્લક દીધેલું. એ મારું કર્મ ઉદયમાં આવ્યું, માટે હું ચોર નહેતે તે છતાં પણ રાજાએ મારા ઉપર ચરનું કલંક મૂકીને મને મરાવી નાખે! બીચારે રાજા ય શું કરે? એને તો ઊલટું હત્યાનું પાપ લાગ્યું. મારું પાપ ભેગવાઈ ગયું અને એમાં રાજા નિમિત્ત બને, તે એ જૂઠું કલંક દેવાના અને હત્યાના પાપથી લેપાય. એવા રાજા ઉપર ગુસ્સો કેમ થાય ? એની થ દયા જ ચિન્તવવી જોઈએ.”
ચન્તરને વિવેક જો જોરદાર હતા, તે એને એમેય થાત કે-લાવ, રાજાને હજુ પણ ચેતવી દઉં, તે પશ્ચાત્તાપ આદિથી એ પિતાને લાગેલા કર્મને ધોઈ નાખે અગર હળવું બનાવી નાખે અને ભવિષ્યમાં પાપ લાગે તેવું કરતાં અટકી જાય.”