________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
વળી તેનું જ્ઞાન જો વિવેકપૂવ કનું હોત, તો એને એમ પણ થાત કે–મારે હવે એવી રીતિએ વ વાને માટે સાવધ રહેવું, કે જેથી મારા આત્મા પાપકર્મોથી લેપાવા પામે નહિ.’
દર
કહાં, વિચાર કરો કે જ્ઞાન વિડીયો. અને
વિવેકશૂન્ય હોય, એ બે વચ્ચે કેટલા મોટા કરક છે? આ ઉપરથી તમે સમજી શકશે! કે-વિવેકવિમુખ અને વિવેકને પમાડવામાં અસમર્થ એવા જ્ઞાનના શા માટે નિષેધ કરવામાં આવે છે અને વિવેકપૂવ કના તથા વિવેકને પમાડનારા જ્ઞાનની કયા હેતુથી તરફદારી કરવામાં આવે છે! આટલું સ્પષ્ટ હાવા છતાં પણ, આજે જેએ જૈન સાધુઓને અમુક અમુક સાધુઓને ‘શિક્ષણના વિરોધી' આદિ તરીકે ઓળખાવે છે, તેઓ ઈરાદાપૂર્વક જ જુઠ્ઠો પ્રચાર કરે છે. અથવા તે તેમનું જ્ઞાન વિવેકવિમુખ છે માટે તે જુઠ્ઠો પ્રચાર કરે છે, એમ તમારે પણ માનવું પડશે.
પેલા અન્તરે તેા રાજા સહિત આખી ય ચન્દ્રકાન્તા નગરીને તારાજ કરી નાખવાને માટે,તે આખી ય નગરીના જેવડી એક મોટી શિલા, તે નગરીના ઉપરના ભાગમાં જ કાશમાં વિષુવી. વ્યન્તર પણ દેવ છે અને એથી એનામાં એવી શક્તિ તા હતી જ દેવ પણ આવા વિનાશને સર્જનારા ખની શકે છે, પણ તે કવચિત્–નિમિત્તને પામીને જ પેલા વ્યન્તર ધ્રુવે એવી મેાટી શિલાને વિીને, પહેલું કામ તે એ કર્યું કે જે રાજાએ તેને પૂર્વભવમાં ચાર નહિ છતાં ચારનું કલક દઈને મરાવી નાખ્યા હતા, તે વિજયસેન નામના રાજાને લાત મારીને સિંહાસન ઉપરથી નીચે પટકી દીધા