________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
એમાં એની સાધુપણાની પ્રતિજ્ઞાના ભંગ છે. પ્રતિજ્ઞાપાલન એ ભાવપૂજા છે. જેની પાસે જે કાંઈ સારૂં હાય, તેના તેણે શ્રી જિનરાજની પૂજામાં સદુપયેાગ કરવા જોઈએ. સાધુએ દ્રવ્ય વિનાના છે, દ્રવ્યના ત્યાગી છે, પ્રતિજ્ઞાબદ્ધ છે અને શ્રી જિનાજ્ઞાનુસાર ચરણ-કરણ સીત્તરીની આરાધના કરનાર તથા શ્રી જિનવાણીમય શ્રી જિનાગમાદિના અભ્યાસાદિ કરનાર છે, માટે એમને દ્રવ્યપૂજા કરવાની હાય નહિ. તમારે પણ ધ્યેય તેા ભાવપૂજાનું જ રાખવાનું છે. દ્રવ્યપૂજા કરનાર જો ભાવપૂજાને ભૂલે, તે એની દ્રષ્યપૂજા એ વાસ્તવિક કાટિની દ્રવ્યપૂજા નથી; કારણ કે દ્રવ્યપૂજાની પણ સાચી સફળતા ભાવપૂજાને આધારે જ છે.
શ્રી નાગકેતુ માત્ર દ્રવ્યપૂજાથી નહિ, પણ
૭૫
-ભાવપૂજાના પ્રતાપે જ કેવલજ્ઞાન પામ્યા હતા :
પ્રશ્ન॰ નાગકેતુએ પુષ્પપૂજા કરતાં કેવલજ્ઞાન મેળવ્યું અને પુષ્પપૂજા એ તા . દ્રવ્યપૂજા જ છે.
પુષ્પપૂજા એ દ્રવ્ય પૂજા જ છે—એમાંના નથી, પણ શ્રી નાગકેતુએ કારી પુષ્પપૂજાથી જ કેવળજ્ઞાન મેળવ્યું છે એમ નથી. એક વાર શ્રી નાગકેતુ, શ્રી જિનેન્દ્ર ભગવાનની પુષ્પપૂજા કરતા હતા. પૂજા માટેનાં પુષ્પામાંના એક પુષ્પમાં ઝીણો સાપ હતા. શ્રી નાગકેતુને એની ખબર નહેાતી. જે પુષ્પમાં સાપ હતા, તે પુષ્પ શ્રી જિનેન્દ્ર ભગવાનને ચઢાવવાને માટે લેવા જતાં જ, એમાં રહેલા સાપ શ્રી નાગકેતુને કરડયો. શ્રી નાગકેતુ નાગના ડંખને સમજી ગયા અને એથી તેઓ તરત જ સુસ્વસ્થ