________________
-
-
---
---
-
પહેલે ભાગ-શ્રી નિતુતિ સૂરિજી મહારાજાએ, એક વાર રાત્રે ધરણેન્દ્રનું ધ્યાન ધર્યું. એ રાત્રે આચાર્યશ્રીએ સ્વપ્નમાં નાગેન્દ્રને પિતાના દેહને ચાટતે જે. આચાર્યશ્રીએ, પિતાને થયેલા એવા સ્વપ્નદર્શનના ફલ સંબંધી, એવી જ કલ્પના કરી કે- આ વિ8રાલ સર્પ એ સર્પ નહિ હતા, પણ સપના રૂપે આવેલ કાલ હતું. એ કાલ રૂપે આવેલા વિકરાલ સર્ષે મારા શરીરને ચાહ્યું છે, એથી સમજાય છે કે-મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે, આથી, હવે તે માટે અનશન આઇરવું એ જ એગ્ય છે.'
વસ્તુતઃ, આચાર્યશ્રીની આ કલ્પના બરાબર નહતી. સ્વપ્નમાં આચાર્યશ્રીના દેહને ચાટનાર અન્ય કેઈ નહિ પણ ધરણેન્દ્ર જ હતા; પરન્તુ આચાર્યશ્રી એટલા બધા હતાશ થઈ ગયા હતા કે- સ્વપ્નમાં પોતાના દેહને ચાટનાર સર્ષ કલના જ એક પ્રતીક રૂપ હતું, એમ તેમને લાગ્યું. તેમને આવી અસર થવાથી, બીજે દિવસે ધરણેન્દ્ર સ્વપ્નમાં તેમને કહ્યું કે-“મેં જ તમારા દેહને ચાટીને તમારા રોગને દૂર કર્યો છે.”
ધરણેન્દ્રના આવા કથનથી, આશ્વાસનને અને આનંદને પામેલા શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ, ધરણેન્દ્રને કહ્યું કે-“મૃત્યુના ભયથી મને ખેદ થતો નથી, પરંતુ મારા શરીરે થયેલા આ કે રેગને નામે પિશુના લોકો જે અપવાદને બેલે છે, તે અપવાદ મારાથી સહન થઈ શકતું નથી.” - આચાર્યશ્રીના હૈયામાં શેકની વ્યગ્રતા કયા કારણસર હતી, એ વાત આચાર્યશ્રીના આ કથનથી, બહુ જ સારી રીતિએ સ્પષ્ટ થઈ જાય છે.