________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
નહિ. અશુદ્ધ વાતાવરણમાં રહેનારાઓને મન્દિરમાં પ્રવેશ કરાવવાનું કહેવા નીકળેલાઓમાં શુદ્ધિની બુદ્ધિ નથી, આયત્વના ખ્યાલ નથી. એમને મદિરપ્રવેશના વિધિ-વિ ધિની પડી નથી. પ્રજાના પાકાર સાંભળવા નથી. પ્રજાના અમુક ભાગને જ ખૂશ કરવાને ખાતર, પ્રજાના અન્ય ભાગના હિતની વાત તરફ દુ ક્ષ્ય કરવુ. અગર ધાર્મિક માન્યતાઓને તજી દેવાનું કહેવુ, એ અન્યાય છે. આત્મિક શુદ્ધિને સાધવાને માટે બાહ્ય શુદ્ધિ પણ આવશ્યક છે. ખાહ્ય શુદ્ધિની સાથે બુદ્ધિની શુદ્ધિ પણ આવશ્યક છે. ટીકાકાર મહર્ષિ શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજા, દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવ ંતેાની સ્તુતિ દ્વારા, આપણામાં યાત્ર્યતાને સ્થાપે છે, આપણી બુદ્ધિની શુદ્ધિ કરે છે. આ સ્તુતિ એવી છે કે-જે આત્માઓને આ સ્તુતિ ખરાખર રૂચી જાય, તે નિયમા ભવ્ય છે અને ભવ્ય હાવા સાથે નિયમા અલ્પસ'સારી પણ છે, એ નિશ્ચિત થઈ જાય. જેને જેને આ સ્તુતિ રૂચે, તે બધામાંથી એકે ય ન તે અભવ્ય હાય કે ન તા દુર્ભાગ્ય હાય.
મગલસ્વરૂપ વસ્તુથી પણ મગલને સાધવાને માટે
-તેને મંગલદ્ધિએ જ ગ્રહણ કરવી જોઇએ :
શ્રી ભગવતીજીની ટીકા, એ પાવનમાં પાવન, ભગીરથ તથા પરમ કલ્યાણકારી કાર્ય છે, એટલે એમાં શ્રેયાંતિ 'ન્ય વિજ્ઞાનિ।'-એ ન્યાયે વિજ્ઞાની હારમાળા આવે, ખડી થાય, એ મનવાજોગ છે. એને હરવાને માટે મંગલની જરૂર છે. મગલ વિઘ્નને હરે છે. મગલ જંગલમાં પણ મંગલ કરે છે.