________________
પા
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
આ મૂર્તિ હાલ ખંભાતમાં વિદ્યમાન છે. પ્રથમ એ મૂર્તિને શ્રી જિનમૂર્તિની પીઠમાં રાખવામાં આવતી હતી. હમણાં જ, થાડા વખત પહેલાં, કહેા કે શેઠ મેપટભાઈ અમરચંદના વખતમાં, એ મૂર્તિ ને એક ચાર ઉઠાવી ગયેા હતા. સાંજે દેરાસરમાં ભગવાન દેખાયા નહિ, એટલે આખા ખભાતમાં મોટા ખળભળાટ મચી ગયા. હાહાકાર-અરેકાર થઇ ગયા. કેટલાંકાએ ઉપવાસ આદર્યા અને કેટલાંકાએ આયંબીલાદિ શરૂ કર્યાં. એક કણબી, કે જે જન બન્યા હતા, તેને મૂતિ કાણુ ઉઠાવી ગયા છે, તેની માહિતી મળી. એ તા સીધા જ હાથમાં તલવાર લઈ ને પેલાને ત્યાં ગયા અને તેની છાતી ઉપર ચઢી બેસીને, તેની પાસે ભગવાનની પ્રતિમાની માગણી કરી. ઈતર, જૈન થાય એમાં જૈનધર્મના પ્રેમનું પૂર આટલું જ્વલન્ત હાય છે, જ્યારે કુલપર પરાના જૈનામાં તેવું ચિત્ હોય છે. એ કણબીએ એ રીતિએ પ્રભુની મૂતિ ને પાછી મેળવી. ચેારી કરનાર સેાની હતા. નીલ મણીની એ મૂર્તિ ને તાડવાને માટે તેણે હથેાડા હાથમાં લીધા હતા, પણ તેની તાડવાની હિંમત ચાલેલી નહિ. પછી એ મૂતિ ને ખારવાડામાં શ્રી જિનમન્દિર ખાંધીને બિરાજમાન કરાઇ. આજે પણ ખંભાતના ખારવાડામાં એ પ્રભુનું આલીશાન મદિર અને તેમાં આ ચમત્કારી જિનખિમ્મ દીપી રહ્યુ છે.
આપણું' મૉંગલાચરણ :
શ્રી અભયદેવસૂરિજી મહારાજાના પુણ્યદેહ રોગમુક્ત મન્યા, એ વાતને તે આજે વર્ષો વીતી ગયાં છે, સૈકાઓ વીતી