________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો તમને જણાવીશ—એવું શાસનદેવીએ વચન આપ્યું તે પછીથી જ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ અંગસૂત્રની વૃત્તિઓની રચના કરવાનું કાર્ય હાથ ધર્યું હતું અને અંગસૂત્રની વૃત્તિઓની રચના પૂર્ણ થયા બાદ, તેની નક્કે કરાવતાં પૂર્વે પણ, શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ મહા મૃતધર આચાર્યાદિને તે વૃત્તિઓને બતાવીને, તેઓની પાસે તે વૃત્તિઓને શુદ્ધ કરાવી હતી. આમ છતાં પણ, જે ઈર્ષાળુઓએ શ્રી અભયદેવસૂરિજી મહારાજાની રચનાઓમાંથી ક્યાં ક્યાં કથને ઉસૂત્રકથાને છે તે અને શાથી તે ઉસૂત્રકથને છે તે, શ્રી અભયદેવસૂરિજી મહારાજાને જણાવ્યું હતું, તે એથી ઉસૂત્રકથનના અતિ ભીરૂ એવા શ્રી અભયદેવસૂરિજી મહારાજાને આનંદ જ થાત અને તેઓ જે પિતાની ભૂલ થયેલી હેત તે જરૂરી સુધારી લેત! પણ પેટે પ્રચાર કરનારાઓને, સૂત્રાનુસારી કથન કે ઉસૂત્રકથનની ચિન્તા શેડી જ હતી? તેમને તે ઉસૂત્રકથનની કલ્પિત બૂમ પાડીને, શ્રી અભયદેવસૂરિજી મહારાજા પ્રત્યેની પિતાની ઈર્ષા રાક્ષસીને જ ભક્ષ્ય પૂરું પાડે હતે. - શ્રી અભયદેવસૂરિજી મહારાજાના ઈર્ષાળુઓએ, “શ્રી અભયદેવસૂરિજીએ અંગસૂત્રોની વૃત્તિઓમાં ઉત્સુત્રકથન કર્યું છે અને એથી જ કુપિત થયેલા શાસનદેવેએ તેમના શરીરમાં કેઢ રેગ ઉત્પન્ન કર્યો છે આ જુઠ્ઠો પ્રચાર એવા જોરથી આદરી દીધું કે-એ સાંભળીને, શ્રી અભયદેવસૂરિજી મહારાજા જેવા સમર્થ મહાપુરૂષ પણ શેકથી વ્યાકુળ બની ગયા અને પિતાના અન્તરમાં પરલોકની ઈચ્છા કરવા લાગ્યા.
પિતાના અંતરમાં પરલોકને ઈચ્છતા શ્રી અભયદેવ