________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ મારે ભેરવવાં જ જોઈએ. મારે માટે તે આ પણ એક સુન્દર વસ્તુ છે, કારણ કે-આ રોગને સમભાવે સહવાથી, આ રોગના કારણ રૂપ મારાં અશુભ કર્મો તે નિર્જરશે, પણ સાથે સાથે મારાં બીજાં પણ ઘણું અશુભ કર્મો નિર્જ કરશે.
આવી સમજને ધરનારાઓને પણ રેગની પીડા ભેગવવી પડે છે અને આવી સમજને નહિ ધરનારાઓને પણ રેગની પીડા ભેગવવી પડે છે પરંતુ જેઓ આવી સમજને ધરનારા હોતા નથી, તેઓને રેગની પીડા ભેગવવા સાથે માનસિક અસમાધિની અને માનસિક અસમાધિના ગે ઉત્પન્ન થતી બીજી પણ ઘણી પીડાઓ ભેગવવી પડે છે, એટલે તેમની પીડામાં ઘણો મોટો વધારે થઈ જવા પામે છે. તેઓને માત્ર આટલે જ ગેરલાભ થાય છે, એમ સમજવાનું નથી. તેઓ કેવળ પિતાની માનસિક અસમાધિના કારણે જ તેમજ એ માનસિક અસમાધિના કારણે તેઓ જે બીજી-ત્રીજી પાકિયાઓને આચરે છે તેના કારણે પણ, ઘણાં અશુભ કર્મોને ઉપજે છે. આમ તેઓ વર્તમાનમાં પણ પિતાના દુઃખમાં મેટ વધારે કરે છે અને ભવિષ્યને પણ દુઃખમય બનાવી દે છે. કર્મના ઉદય સંબંધી સાચી સમજને ધરનારે આત્મા,. રેગની પીડાને ભેગવી લે છે, પણ માનસિક અસમાધિથી બચવાની અને મનને સમાધિપૂર્ણ રાખવાની કાળજી રાખે છે; અને એથી, એના રોગની પીડાનું જોર વધતું તે નથી જ, પણ એ પીડાની અસર ઘણે અંશે ઘટી જાય છે. વળી, અસમાધિના ત્યાગથી અને સમાધિના સેવનથી, તે સમજુ માણસ, પિતાનાં બીજાં પણ ઘણાં અશુભ કર્મોની નિર્ભર