________________
૩૦
મંડપમાં આવેલી તૃષ્ણા વેદિકાની ઉપર વિપર્યાસ નામના સિ`હાસન પર બેઠા હતા અને આજુબાજુ તેને પિરવાર ગાઠવાયેા હતા. વિષયાભિલાષ મંત્રી અને મિથ્યાદાન સેનાપતિ આદિની ત્યાં ખરાખર હાજરી દેખી, મહામેાહ રાજાએ સ'સારી જીવને ઉદ્દેશીને પ્રધાનને જણાવ્યુ, પ્રધાન ! તમને ખબર હશે કે હમણાં સંસારી જીવ. પેાતાની ઉન્નતિ કરતા કરતા પશુ જીવન આદિ ગતિ તથા જાતિઓને આલધીને મનુષ્ય જીવનમાં આવેલા છે. પદ્મ રાજાને ઘેર નવિન નામના કુંવરપણે વૃદ્ધિ પામી યુવાવસ્થા લગભગ પામ્યા છે.
આપણે આ સ્થળે ગફલતમાં રહેવા જેવું નથી. તમે જાણેા છે કે આગળ ઉપર આપણા વિરે ધી સદાગમે અનેક ભવ જંતુઓને આપણા હાથથી છેાડાવીને તેને પુરતી મદદ આપીને નિવૃત્તિ નગરીમાં મેાકલ્યા છે. મનુષ્યજીવનમાં તે સદાગમને પરિચય ભવ જંતુને થવાના ઘણા સંભવ છે. ભવજ તુનેા ખરા વિકાશ મનુષ્ય જીવનમાં જ થાય છે. અને આપણે જ્યારે જ્યારે તેના હાથે માર ખાધેા છે-પરાજય પામ્યા છીએ તે પણ મનુષ્યજીવનમાં જ બનેલુ છે. જુઓ કે હમણાં જ મને સમાચાર મળ્યા છે કે જિનમતજ્ઞ સદામૈપદ્મ રાજાને ભલામણ કરી છે કે આ કુંવર નંદિવર્ધનને ક્ષમા નામની કન્યા પરણાવવી. જેથી તે વૈશ્વાનરને નાશ કરી શકશે. તે ભવ જંતુને આધિન રાખવા આપણા તરફથી મારા વ્હાલા પુત્ર દ્વેષ ગજેન્દ્રના પુત્ર ધને તેની પાસે મેાકલ્યા છે, તેના જરૂર તે ક્ષમા કન્યા નાશ કરશે. આથી