________________
૨૩૦
તામચિત્તનગર:–રાજન્ ! રૌદ્રચિત્ત અને તામસૂચિત્તનગર અને લગભગ સરખાં છે, વિશેષ એ છે કે રૌદ્રચિત્ત નગરમાં હિંસાની મુખ્યતા છે ત્યારે તામસૂચિત્ત નગરમાં ક્રીધની મુખ્યતા છે. અહી દ્વેષગજેન્દ્ર મહામહના પુત્ર રાજ્ય કરે છે. તામસ્ પ્રકૃતિવાળામાં દ્વેષ મુખ્ય હાવાથી દ્વેષને અહી'નું રાજ્ય આપવામાં આવેલ છે, અવિવેકિતા તેની રાણી છે અને તેનાથી ક્રોધ નામને પુત્ર ઉત્પન્ન
થયેા છે.
આ અને આને લગતાં નામનાં મહામેાહુ અને તેના મિત્ર રાજાએને રહેવાનાં અતરંગ નગરા ચિત્તવૃત્તિ અટવીની અંદર આવેલાં છે, તેઓ વારવાર તેની અંદર દેખાવ આપે છે. વ્યવહારે તેઓ ભવચક્ર નગરમાં રહે છે.
ભવચક્ર નગરના ચાર વિભાગા
માનવાવાસ-ગુણધારણ ! આખા ભવચકે નગરના ચાર વિભાગે। પાડવામાં આવે છે તેમાં આ માનવાવાસ નગરમાં વિવિધ પ્રકારનાં મનુષ્યા વસે છે. મહામેહાર્દિ અંતરંગ લેાકા આ મનુષ્યેમાં વ્યાપીને રહેલા છે. તેને લીધે તે શહેર નિર ંતર પ્રવૃત્તિવાળુ દેખાય છે. આ સ્થળના લેકે વ્હાલાના સમાગમથી આન પામે છે. વિરાધીએના સમાગમથી ખેદ કરે છે. ધનની પ્રાપ્તિથી આનંતિ થાય છે. ધનના નાશથી પશ્ચાતાપ કરે છે. પુત્ર જન્મથી હર્ષ પામી એચ્છવ કરે છે. પુત્રાદિ સંબંધીઓના મરણથી શાક કરતા રડે છે.