________________
'મિથ્યાદર્શનને આવવું પડે. તેમજ બન્યું. અનંતાનુબંધી
અભિમાનની સાથે મિથ્યાદર્શન આવ્યું. એટલે તેની પાછળ, જ્ઞાનાવરણ રાજા આવ્યું. તેને જોતાંજ સદાગમ ઢીલું પડી ગયે. સાધ ઝાંખો પડવા માંડે. મિથ્યાદર્શન અને જ્ઞાનાવરણે તેને આચાર્યને ઘેરી લીધે તે બંનેને હાથે કેદ પકડાયે. તેમ થતાં જ તેનું મન નિર્મળ હતું તે મલિન થતુ ચાલ્યું. તેને લઈને શાસ્ત્રોના અર્થો જાણવા છતાં તેના રહસ્યનું ભાન ભૂલવું. છતાં શાના પાઠ વાંચે, બીજાને વ્યાખ્યાન આપે પણ તે બંનેને વશ પડેલા હોવાથી તેને ભાવાર્થ સમજીને પિતાની ભૂલ તે સુધારી ન શકે. જ્ઞાન ઓછું થતાં થતાં તે ચૌદપૂર્વના જ્ઞાનમાંથી તેને સાડાચાર પૂર્વ ઓછાં થયાં. .
.
મા તેની
ધરા મતિ
પ્રમત્તતા નદીના પ્રવાહમાં–આ વખતે નદીના કિનારા પર પડાવ નાંખીને પડેલા મહામે હાદિક પ્રમત્તતા. નદીમાં જબરી રેલ-પુર આપ્યું, એટલે ત્રણ ગૌરવ નામના સુભટો તેની સન્મુખ હથિયાર ઉછાળતા આવી પહોચ્યા તેને લઈને આચાર્યની મતિ મુંઝાણું, પ્રથમ ત્રાદ્ધિગૌરવે પ્રવેશ કર્યો તેને લઈને તેને એવા વિચારો આવવા લાગ્યા કે, આહા ! મારે આટલે માટે સાધુઓને પરિવાર? વા પાત્રાદિની જરૂરીયાત અને ઈચ્છા કરતાં લેકેની આપવાની વધુ લાગણીઓ ! લોકે તરફથી ઠેકાણે ઠેકાણે થતાં સામૈયા ! સત્કાર અને પૂજા ! દેવ દાનવોની પણ મારી સેવામાં હાજરી ! રાજા મહારાજાઓનું મારે પગે પડવાપણું
વિચાર