________________
“ઉદ્ધાર માટે સાધ્વીજીને મોકલનાર તે ગુરુદેવને જોતાં જ પ્રેમના આસુંની ધાર થઈ. અહો ! ઉપગારી ગુરુ ! ભવ સમુદ્રમાં જહાજ સમાન ! તમારી કૃપા વિના કેણુ તયું છે ? નરકમાં જવાની તૈયારીવાળા મારા આત્માના ઉદ્ધારક ગુરુજી ! હું તમારે શરણે છું. આ પ્રમાણે બોલતાં ચકવતીએ પિતાની શક્તિ વડે ચેરના આકારનું સ્વરૂપ ધારણ કરીને તેમની સન્મુખ ઊભું રહ્યું. “આ આકાર સ્વરૂપ ધારણ કરવાનું ગુરુશ્રીએ પ્રથમ કહ્યું હતું કે આ ચેર છે. વિશ્વમાંથી કર્મ દ્રવ્ય તેણ ખુબ ચેરીને તેને એકઠું કરેલ છે. તે કર્મ પરિણામ રાજાનો ગુનેગાર છે. આ કારણથી તથા આવા નરકગામી જેવા અને ગુરુઓ કેવી રીતે પળવારમાં ઉદ્ધાર કરે છે તે વિશ્વના ને બતાવવા તથા રાજકુમારી સુલલિતા અને રાજકુમાર પંડરીકને એ નિમિત્તે બંધ થશે તેમ જાણીને ચારને આકાર ધારણ કર્યો હતો.” - રાજકુમારી સુલલિતાએ, ચેરને આકાર ધારણ કરનાર અનુસુંદરને પ્રશ્ન કર્યો કે, ભાઈ! તેં સે ગુને કર્યો છે કે આ યમ જેવા રાજપુરુષેએ તને પકડ્યું હતું ? સંસારી જીવ ચેરે જવાબ આપે કે બાઈ ! આ સદાગમ સંમતભદ્રાચાર્ય મારી હકીકત જાણે છે એટલે મારે કહેવાની જરૂર નથી.
સદાગમે જણાવ્યું, ભાઈ તારી હકીકત તુંજ કહે. તારા કહેવાથી બીજા ઘણુ જીવેને લાભ થશે.
પાછલી હકીકત અને મહાભદ્રા સાથી