________________
ઓજી કેઇ સાઘ્વી માટે શબ્દે ગેાખે, ભણે કે સ્વાધ્યાય કરે તે તે ગમે નહિ, પૂર્વાંનું ભણેલું યાદ કરવાનું કંટાળીને તે બંધ કર્યું .. અન્ય અન્ય તર્ક વિતર્ક કરી સમાધાન કરવાનું તને ઠીક લાગે નહિ. ધ દેશના સાંભળવાનું કે ખીજાને સંભળાવવાનું તને ગમે નહિ. ઉંઘને સારા આવકાર આપી નિરાંતે ઉંઘ્યા કરે. આ પ્રમાણે જ્ઞાનના સબંધમાં તે આશાતના કરી છે. તે કતુ' આ પરિણામ છે, કે કોઈપણ આમતના ઉંડા રહસ્યને તું સમજી શકતી નથી. પૂના અભ્યાસ પ્રમાણે આ ભવમાં પણ જ્ઞાનની ખાખતમાં તને કંટાળા આવે છે, તેના ખરા સ્વરૂપમાં કહેવાનેા આશય તું સમજી શકતી નથી.
સુલલિતાએ કહ્યું આ ! આપનું કહેવું ચાગ્ય છે, છતાં મને દુર્ભાગીને તેની કાંઈ અસર થતી નથી. આમ કહેતાં તેની આંખમાંથી મેતી જેવાં સ્થૂળ આંસુએ ટપકવા લાગ્યા. તે ઘણું રડી, પશ્ચાતાપ કર્યાં, તેના ઉંડાણમાં પેાતાની અજ્ઞાનતાને અંગે તેને ઘણું દુઃખ ઋતુ' હાય તેમ જણાતું હતું.
સુલલિતા આવી મનેાદશા જોઇને અનુસુંદરે કહ્યુ. એટા ! દીલગીરી છેડી દે. તારૂ કમ ક્ષીણ થવા આવ્યું છે. આ ભગવાન્ સદાગમની ભકિત કર, અને શરણે જા. ગુરુશ્રીની આરાધના એજ તત્ત્વજ્ઞાન પ્રાપ્તિનું પરમ કારણ અજ્ઞાનરૂપ અંધકારના નાશ કરવામાં તેજ સાચા સૂ છે. એ ભગવાનના ચરણ પાસે તુ આવી શકી છે એજ તારા ભાગ્યેાદયની નિશાની છે.
છે.
સમાન
: હું, જ