________________
તેમનાં નેત્રોમાંથી અશ્રુવહન થવા રૂપે પ્રેમ પ્રગટ થયા હતા. એ રડતુ હૃદય તે અભવી જીવને ગુણ પ્રાપ્ત કરાવામાં નિષ્ફળ નિવડયું તેને માટે ઝૂરતું હોય એમ સૂચન કરતું હતું. તે
શાંતિનાથ પ્રભુએ દેવમાયાથી અનેલા પારેવાને સિંચાણાના ભયથી બચાવવા ખાતર પોતાનુ માંસ કાંટામાં તેાળી આપી તેના પ્રાણ બચાવ્યેા. આ કાર્ય ના ઉંડાણમાં પ્રેમના જ ગર્ભિત આશય સમાયેલેા હતેા. ૭
પાર્શ્વનાથ પ્રભુએ અમ થી વરસાદ વરસાવી નાસિકા સુધી પાણીમાં ડુબાડનાર કમઠ તાપસના જીવને એધિષીજ આપી પેાતાના માર્ગના પથિક બનાન્યેા. અહી' અપરાધીને પણ અમૂલ્ય મદદ આપવામાં તે પ્રભુમાં પ્રેમનીજ મુખ્યતા હતી. ૮
નેમનાથ પ્રભુએ ગૃહસ્થાશ્રમમાં પેાતાના વિવાહના પ્રસ`ગે ગેારવ દેવાને એકઠાં કરેલાં પશુઓને છેડી મૂકાવવા ખાતર વિવાહુના ત્યાગ કરવા પર્યંતનું ખળીદાન આપી જીવેા પ્રત્યેના અપૂર્વ પ્રેમનો પાઠ વિશ્વને શીખવ્યેા છે. મેતા મુનિએ સેાતાના જવલાં ચરી જનાર કૌંચ પક્ષીને સેાનીથી અચાવવાને ખાતર સેાનીના હાથે પેાતાના જીવનનું ખળીદ્યાન કર્યું. આ ઠેકાણે વિશ્વ વ્યાપી પ્રેમની જ મુખ્યતા બતાવી આપી છે. ૯
પ્રભુ મુનિસુવ્રતસ્વામીએ ભરૂચના રાજા તરફથી કરાતા અશ્વમેઘ યજ્ઞમાં હામાતા અશ્વને બચાવવા ખાતર જીવેાના પ્રેમને લીધે એક રાત્રીમાં ખાસઠ ચેાજન સુધી ચાલવાનું