________________
૧૪
ભાન ભૂલી જઈ પેાતાનું મસ્તક ત્યાં નમાવી અત્યારે પ્રાપ્ત થયેલ કન્ય કરવાનું બંધ કરે છે. પ
આવી વૃત્તિથી મનુષ્યાને બચાવી લેવા માટે શ્રીમાન્ મહાવીર પ્રભુએ કર્મીની સુંદર ભાવનાનું જ્ઞાન આપીને જગતને એક ઉત્તમ તત્ત્વનું ભાન કરાવ્યું છે. જૈન ધર્માંની કફીલેાસેાફી આ કારણથીજ સવ ધમ વાળાએ! કરતાં વિશેષ ઉપચાગી છે. આ કર્મીના વિષય ઉપર જૈન ધર્મમાં વિશેષ વિચારણાએ પણ તે કારણથી કરવામાં આવી છે. ૬
કર્મોના નિયમે અચળ છે. મનુષ્ય ધારે તેા સમાજના અંધને-નિયમે તેાડી શકે છે, તેમણે ઠરાવેલી શિક્ષામાંથી છૂટી શકે છે પણ કર્મના નિયમે તેાડી શકતા નથી. કદાચ તે નિયમેને અનાદર કરે ખરેા પણ તેનાથી ઉત્પન્ન થતી શિક્ષા ભાગવવામાંથી છૂટી શકતા નથી. ૭
અમુક સંચાગે અને અમુક પ્રવૃત્તિનુ ં અમુક પરિણામ આવે છે અને તેમાં ઘેાડો પણ ફેરફાર નજ થાય તેનું નામ કુદરતી નિયમ અથવા કર્મના કાયદા છે. આ નિયમ તમને અમુક કરેા કે ન કરે તેવી આજ્ઞા કરતા નથી, પણ જો તમારે અમુક પિરણામ લાવવું હેાય તે અમુક કાય કરો એમ કહે છે. ૮
ડાંગર વાવવાથી ડાંગર૪ લણાય એમ કુદરત કહે છે પણ તમારે શું વાવવું તે કુદરત હુકમ કરતી નથી, તમને પસંદ હાય તે વાવેા, પણ વાવ્યા પછી એકને બદલે ખીજું ફળ મળે તે આશા રાખશે નહિ. શું કરવું તેની પસંદથી