________________
મ
પ્રકરણ ૧૧ મુ.
દિશા બદલાવે.
અંધનથી મુક્ત થવામાં જ્ઞાનની જરૂર છે. ગમે તે રીતે પણ તમે ખંધાયા છે, એ અંધનના કારણેા જાણે! અને પછી અંધન તેડવાનાં સાધના તૈયાર કરી તેની પાછળ સંપૂર્ણ અળથી પ્રયત્ન કરેા. ૧
જીવને ધનાદિમાં સંતાષ હજી થતા નથી તેનું કારણ એ છે કે તે, જેને સંગ્રહ કરવા ઇચ્છે છે તે વસ્તુના સ્વભાવમાંજ અપૂર્ણતા રહેલી છે. જેમાં પૂર્ણતા રહેલી છે તેવા આત્મપ્રકાશને પ્રગટાવવાથીજ સતાષ કે શાંતિ મળશે. ૨
જીવની અત્યાર સુધીની જીંદગી જડ પ્રકૃતિને અનુસારે હતી, તેને હવે આત્માને અનુસરતી બનાવે. જીવે અત્યાર સુધી આ ભૌતિક માયાને મુખ્યસ્થાન પેાતાના હૃદયમાં આપ્યુ છે, હવેથી આત્માને મુખ્ય સ્થાન આપે।. તમારી કાની દિશા બદલાવે અને તેના સહાયકોને પણ ખદલે. ૩
માયાને માટે તમે માયાનીજ કિ`મત આપી છે, હવે આત્માને માટે આત્માપરાયણતાવાળા શુદ્ધ ઉપયાગની કિ’– મત આપે. તમારા જીવનના રેમે રામમાં અને ક્ષણે ક્ષણમાં શુદ્ધ ઉપયાગને સ્થાન આપે।. ૪
આ માયાવી જગત અને આત્માના શુદ્ધ સ્વરૂપ વચ્ચે જમીન અને આશ્માન જેટલું અંતર છે. પ્રશ્નાશ
આ. વિ. ૩૦