________________
૬૯
એ પડચેા, એ પાચે, અરે ! ખરેખર તુટી જ પડચેા. હવે રસ્તા સીધા અને મેાટા આવ્યેા છે, અખ’ડ પ્રયાણું અપ્રમત્તપણે આગળ ચાલ્યા કર. ૧૫ અરે ! આ બીજાના હલકા વન તરફ તિરસ્કાર કેમ આવે છે ? આ જ વખતે અંતરમાંથી ધ્વનિ પ્રગટે છે કે એ પણ વિઘ્ન છે. જાગૃત થા. તેની ઉપેક્ષા કર. તેની સત્તામાં રહેલા પ્રભુની-શુદ્ધ આત્માની સામી નજર કર. તેમ થતાં ગુણાનુરાગ પ્રગટવા માંડશે. દેહ દૃષ્ટિ ભૂલાશે, આત્માકાર વૃત્તિ થશે, સંચેાગેા બદલાવા લાગ્યા, વિચારે રૂપાંતરમાં પલટાવા લાગ્યા, તિરસ્કાર વૃત્તિ દૂર થઇ પ્રેમ સાચા પ્રેમ-આત્મભાવ પ્રગટ થવા લાગ્યા. ૨૬
એ પ્રભુ માના પથિક ! હજી આગળ ચાલ. પ્રતિકૂળ સચેગો આવે છે તેને અનુકૂળ મનાવતા રહે. વિચાર અદલાવાથી પ્રતિકૂળ સચેાગે પણ સુ:ખદાયી અને અનુકૂળ લાગશે. તેથી તારૂ' આંતર ખળ વધશે. નિળતા દૂર થશે અનંત શક્તિવાન આત્મામાં તે નિળતાને સ્થાન જ નથી. આદ રૂપ પરમાત્મા સામી નજર રાખ. એ પ્રભુને ગમે તેવું તારૂં' વન રાખ. હૃદયમાં તે પ્રભુના પ્રકાશને-જાગૃત ખાધને પ્રગટલે રાખ. એ પ્રકાશના તેજથી કામવાસનાના કચરાને શેાધી કાઢી નિર્વિકલ્પ ધ્યાનની જ્વાળામાં ખાળીને ભસ્મ કર. વિશ્વ તરફ પવિત્ર પ્રેમ પ્રગટાવતા રહે એટલે વિશ્વ અટવીરૂપ મટીને નંદનવન ખનશે. વિઘ્નરૂપ થવાને બદલે મદદગાર થશે. ૧૭