________________
જે મનુષ્ય કસેટીના વખતમાં કે દુઃખ તથા મુશ્કેલીના પ્રસંગમાં પોતાના ઉપર ઉભે રહીને પોતાનું બળ અજમાવે છે, તે પિતાના આત્મબળ ઉપર જીવનાર છે, તેને ટેકે કે દિલસેજ બતાવનારાની જરૂર નથી, કેમકે તે હંમેશાં પિતાના આધાર ઉપર જ રહેતાં શીખેલો હોય છે. ૧૪
જે કામ જાતે કરવું જોઈએ તે કામ કરવા માટે જ્યારે બીજા ઉપર આધાર રાખવામાં આવે છે ત્યારે તમારામાં ધીમે ધીમે આળસ પ્રવેશ કરવા માંડે છે. પછી તમારો કાર્ય કરવાને આત્મ વિશ્વાસ ઓછો થતો જાય છે, છેવટે તમારી શક્તિ ઉપરને તમારે કાબુ તમે ખેઈ બેસે છે. ૧૫
કેટલાએક લેકે અભિમાનને લીધે પિતાનામાંજ સર્વસ્વ જેવાની વૃત્તિ ધરાવે છે તે આત્મશ્રદ્ધા નથી આત્મશ્રદ્ધા તે વિપરીત સંયોગોમાં પણ એકલા ઉભા રહેવાની શક્તિ છે. લતારૂપ થવાને બદલે લતાના આધારભૂત વૃક્ષ રૂપ થવાનું છે. બીજાને આશ્રયદાતા થવું પણ બીજાને આધાર રાખનારા થવાનું નથી. ૧૬
ભીખ માંગવાથી કઈ આપશે નહિ. ભીખારીને કઈ પાસે ઉભો રહેવા દેતું નથી. એ અનંત શકિતવાન આત્મા તારામાં અનંતશક્તિને ખજાનો ભરેલે છે. બહારથી કાંઈ આવવાનું નથી. જાતે પુરુષાર્થ કરો અને કર્મના બેજા નીચે દબચેલી-છુપાયેલી આત્મશક્તિને બહાર કાઢે. ૧૭
પ્રભુ મહાવીરને આ સિંહનાદ છે કે તમે ગમે તેટલી