________________
૧૦૩
જરૂરીઆતથી વધારે નિદ્રા ન લેવી, શરીર આળસુ અને તેટલી વધારે વિશ્રાંતિ શરીરને ન આપવી, કામકાજથી કંટાળવું નહિ. ધીમે ધીમે કામ કરી કોઇ કામમાં વધારે વખત વીતાવવે નહિ. જમ્યા પહેલાં કે પછી સવારે કે સાંજે નકામાં ગપ્પાં મારવામાં વખત ન કાઢવા. ૩
નિર'તર વ્હેલા ઉઠવાની ટેવ રાખવી, શરીરને જરૂર જેટલા વિસામે આપવા, નાનુ' કે 'મેટુ' કામ ધ્યાન આપીને ઝડપથી કરવું, જાગ્યા પછી પથારીમાં પડયા ન રહેવુ, આડીઅવળી નિરુપયેાગી અને વખત વિનાની વાર્તા કરવાની ટેવ કહાડી નાખવી. ૪
પેટ ભરીને ગળા સુધી ખાવાની ટેવ ન રાખવી, આ ઉચ્ચજીવનનું ખીજું પગથિયુ છે. જે માણસ જરૂરીયાતથી વધારે ખાય છે, સ્વાદિષ્ટ પદાર્થો દેખી ગમે તે વખતે ખાવાની ઇચ્છા કરે છે, તેનું શરીર રાગેાના ભાગરૂપ બને છે. પ
નિર ંતર અમુક પ્રમાણમાંજ ચીને ખાવી, તેની ગણતરી રાખવી, અને એછી વસ્તુએ ખાવી સ્વચ્છ અને સાદે ખેારાક ખાવેશ, ભાજનને વખત નક્કી રાખવા, ઈચ્છામાં આવે ત્યારે ન ખાવું. પણ કકડીને ભૂખ લાગે ત્યારે ખાવું, રાત્રીએ ભોજન ન કરવું, કેમકે તેથી નિદ્રા વિશેષ આવે છે. ૬
ભોજનના સંબધમાં અનિયમિતપણું ને મર્યાદા ઉલ્લંઘવાપણું દૂર ન થાય ત્યાં સુધી બહુ સાવચેતી રાખવી. ખાવાના સંબંધમાં હૃદયનું પરાવત ન ન થાય, મનની લાગણી