Book Title: Aatmano Vikaskkram Ane Mahamohno Parajay Tatha Prabhuna Panthe Gyanno Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 522
________________ ૧૦૫ નવરાશના વખતમાં નકામી વાતા કરવી, બીજાના ઘરની જાણ્યા વિનાની વાતેા કરવી, વખત પસાર કરવા ઉદ્દેશ વિના એલ એલ કરવું, વાતમાં જાણતા ન હેાઇએ છતાં હું સમજું છું તેવું જ્ઞાનીપણું જણાવવા ખાતર સામાની હા માં હા મેળવવી, કેાઇ વાતનું માથું કે કાઇના પગ લઇ સંબંધ વિના ખીજા માની ન શકે તેવી વાત કરવી, આ સર્વના નકામાર્ગપ્પાં મારવામાં સમાવેશ થાય છે. ૧૧ વાણીનું છુટાપણુ –વાણી ઉપર કાબુ ન હેાવા તે અનિચમિત મનમાંથી જન્મે છે. સારા ચારિત્રવાન જીવો પેાતાની જીભને વશ રાખે છે, અને એરીતે છેવટે મન ઉપર અધિકાર ચલાવતાં શીખે છે. તેએ મૂર્ખતામાં ગણાય તેવી રીતે જીભને ભટકવા દેતા નથી, ખાલવાનુ` હેતુપૂર્ણાંકજ બેલે છે, અથવા મૌન કરે છે. જેમ તેમ અકયા કરવું તેના કરતાં શાંત બેસી રહેવું તે ચેાગ્ય સમજે છે. ૧૨ કઠાર ભાષા ન વાપરવી. મીજાને ગાળેા દેનાર-ખાટા દોષાના આરેાપ મુકનાર સન્માર્ગથી પતિત થયેલા હાય છે. અનુચિત વચન કહેવાં તે કેવળ મૂર્ખતા છે. આવુ કઠોર ખેલવાનુ' મન થાય ત્યારે મૈતું બધ કરી દેવું. સદાચારી જીવે લડવાને બદલે શાંત રહે છે, ઉપચેગી, સત્ય, પવિત્ર, અને જરૂર જેટલેાજ વચનને વ્યવહાર કરવા. ૧૩ ઉછાછળાપણાની અને બીજાનું અપમાન કરવાની ટેવ દૂર કરવી, રંગમાં ભંગ કરે તેવી મશ્કરી, હાંસી, નકામા

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532