________________
૯૪
રૂપ કર્મીની ધુડને ઉપરથી ફે'કી દ્યો એટલે તે અખુટ ખજાનાના માલીક તમેજ છે. ૨૯
તમે હાલ જે સ્થિતિમાં છે તેના કરતાં વધારે ઉત્તમ થવાના પ્રયત્ન કરવા માંડેા, એટલે આત્મશ્રદ્ધા દઢ થવા સાથે તમારી આત્મશકિત ખીલવા માંડશે. તેમજ તમારૂં પ્રયાણ પ્રગતિનીજ દિશામાં આગળ વધશે. ૩૦
યુદ્ધમાં વિજયનું મુખ્ય કારણ એજ છે કે આગળ જે હતાં તેના કરતાં હથીયારો, સાધના, મનુષ્ચા વિગેરે વધારે સારાં, વધારે પ્રમાણમાં અને બુદ્ધિશાળી મનુષ્યેાના હાથ નીચે વાપરવામાં આવે છે. આજ પ્રમાણે મેહરાજાના યુદ્ધમાં તમારાં જ્ઞાનાદિ હથીયારે, શરીરાદિ સાધના અને વિચારાદિના તે માના ભામિયાની–સદ્ગુરુ જ્ઞાનીઓની દેખરેખ નીચે કરવાના પ્રયત્ન કરવે જોઇએ તે ચેાશ તમારે વિજયજ છે. ३०
ખરી હરીફાઈ વિશુદ્ધ આત્માની સાથે કરવાની છે. ગયા વર્ષોમાં જેવા તમે હતા તેનાથી વધારે સારા અને મહાત્ થવા પ્રયત્ન કરવા એજ અંદરના વિકાશ છે. આત્મામાં અન’તકિત છે અને તે પુરુષાર્થ દ્વારા બહાર આવે છે. ૩ર
ભયથી ડરીશ નહિ, નિરાશ ન થાએ, આત્માની નજીકને નજીક જા, ત્યાં ભય નથી, શાંતિ છે. નિરાશા નથી, આન' છે. પેાતાના ઉપર આધાર રખા, જાતે મહેનતે કરે. છેવટે તમારૂ જ અળ તમને ઉપયાગી નિવડશે. મારા દેવ આવા હતા