________________
અવસ્થામાં પડેલે જણાય છે. અને બહુધા શરીર ઈન્દ્રિય મનદિ તત્ત્વમાં મનુષ્યને મેટો ભાગ વિચરી રહેલ છે. કેટલાક જીવને તે હું આત્મા છું કે કેમ ? તેનીજ શંકા હોય છે. પિતાને દેહરૂપે, પ્રાણરૂપે કે મનરૂપે જ માને છે, અને તે દેહાદિના મરણથી પિતાને મરી જતે સમજે છે. ૯
જેમ જેમ શરીર. પ્રાણ ઈન્દ્રિય, વચન અને મન કેળવતાં જાય છે, તેમ તેમ તેની સાથે, કોધ, લેભ, મોહ, રાગ, દ્વેષ વિગેરે પણ કેળવાય છે. આ મન આદિની શક્તિઓ વધવા સાથે તે જીવને માથે જવાબદારી પણ વધે છે. આત્મભાન જાગૃત થયા વિનાની ખીલેલી શક્તિઓ જીવને અવળે માર્ગે દોરનારી છે. અને તેના ભાવી કલ્યાણની આડે મેટી દીવાલે ખડી કરે છે. જેને દૂર કરવા માટે તેને ઘણા પ્રયત્ન કરવું પડે છે. ૧૦
આ બધી વિકાશ પામેલી શરીરાદિની શક્તિઓને દેરનાર જ્યારે આત્મા થાય છે, ત્યારે તેનામાં પવિત્રતા વધે છે, શાંતિ આવે છે, વિષયાદિની લુપતા અને મનની ચપળતા ઘટે છે. જીવન નીતિવાળું થાય છે, પરેપકાર વૃત્તિ જાગે છે, તે સર્વનુ ભલું ઈચ્છી શકે છે અને પ્રસંગે ભલું પણ કરે છે સર્વજીને પિતા સમાન ગણીને તેઓને મદદગાર થાય છે, તે જીવને સુખી દેખી આનંદ પામે છે. ૧૧
જે આત્મજાગૃતિન હોય તે આ શક્તિઓનો દુરુપયોગ કરવાનું કામ સહેલું થઈ પડે છે. ઘણી વિનાના ઠેરની