________________
માફક તેનું જીવન રખડુ, સ્વચ્છંદી અને વિલાસી બનવા સાથે અનેક જીવને ઉપદ્રવ કરનારું નિવડે છે. ૧૨
અનંતશક્તિઓને ઝરો આત્મામાંથી વહે છે. શરીર, ઈન્દ્રિય મનાદિકને પણ શક્તિ આત્મામાંથી જ મળે છે. તે શક્તિના અભાવે મૂળમાંથી શક્તિ–પિષણ મેળવનારાં વૃક્ષેની માફક શરીરાદિ બધાં સુકાઈ જાય છે, ચેષ્ટા રહિત બને છે, છેવટે જમીનમાં દાટવા કે અગ્નિ સંસ્કાર કરી બાળી નાંખવાની જરૂરીયાત પડે છે. ૧૩
ચૈતન્યમય આત્મા અમર છે. મનુષ્ય જેમ જુના વસ્ત્રો બદલાવીને નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ આ જુનાં શરીરને મૂકીને આત્મા નવાં શરીરમાં પ્રવેશ કરે છે. અને પાછી તેમાં હલન ચલન, શ્વસન, વચન, વિચારાદિ ક્રિયા શરૂ કરાય છે. ૧૪
આ બધી ક્રિયાનો પ્રેરક-માલીક આત્મા છે. તે તરફ દષ્ટિ રાખીને-ઉપગ જાગૃત રાખીને શરીરાદિની બધી કિયાઓ ચાલુ રખાય, તેની પ્રેરણા પ્રમાણે ચગ્ય વર્તન થાય ઈન્દ્રિયમનાદિ વચમાં પોતાના સ્વાર્થ માટેનું-પિતાની અનુકૂળતાને લ યકનું ડહાપણ ન કરે તે તે આત્મા જાગૃત થ ગણાય. ૧૫
જેમ જેમ આત્મભાન વિશેષ જાગૃત થાય છે, સ્વસ્વ -રૂપનું ભાન વધારે વખત ટકી રહે છે, તેમ તેમ તેના
જીવનમાં મે ટે ફેરફાર થવા લાગે છે, હવે જરૂરીયાતથી વધારે બેલ નથી. મૌન રહેવું તેને વિશેષ ગમે છે, એકાંત